શોધખોળ કરો
મોબાઈલ યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, ટૂંક સમયમાં બંધ થશે FREE ઇનકમિંગ કોલ સર્વિસ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22071533/1-free-incoming-calling-service-end-soon-airtel-vodafone-idea-roll-out-new-plan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![ટેલિકોમ કંપનીએ લીધેલા આ નિર્ણયની સૌથી વધુ અસર ગામડાંમાં રહેતા લોકોને થશે. આ સિવાય એવા પણ લોકો પ્રભાવિત થશે જેઓ પોતાના ફોન માત્ર કોલ રિસીવ કરવા માટે જ રાખ્યા છે, મોટાભાગના આવા લોકો મહિને 10 રૂપિયાનું જ રિચાર્જ કરાવી સુવિધાનો આનંદ માણે છે, જો કે હવે તેઓએ પણ નવા નિયમ મુજબ રિચાર્જ કરાવવું પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22071556/5-free-incoming-calling-service-end-soon-airtel-vodafone-idea-roll-out-new-plan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટેલિકોમ કંપનીએ લીધેલા આ નિર્ણયની સૌથી વધુ અસર ગામડાંમાં રહેતા લોકોને થશે. આ સિવાય એવા પણ લોકો પ્રભાવિત થશે જેઓ પોતાના ફોન માત્ર કોલ રિસીવ કરવા માટે જ રાખ્યા છે, મોટાભાગના આવા લોકો મહિને 10 રૂપિયાનું જ રિચાર્જ કરાવી સુવિધાનો આનંદ માણે છે, જો કે હવે તેઓએ પણ નવા નિયમ મુજબ રિચાર્જ કરાવવું પડશે.
2/5
![શું છે નવો નિયમ - ગ્રાહકો પાસેથી પૈસા કમાવવા માટે ટેલિકોમ કંપનીઓએ દર મહિને રિચાર્જ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. જો યૂઝર્સ રિચાર્જ નહીં કરે તો તેમની આઉટગોઇંગ સુવિધા બંધ કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22071550/4-free-incoming-calling-service-end-soon-airtel-vodafone-idea-roll-out-new-plan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શું છે નવો નિયમ - ગ્રાહકો પાસેથી પૈસા કમાવવા માટે ટેલિકોમ કંપનીઓએ દર મહિને રિચાર્જ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. જો યૂઝર્સ રિચાર્જ નહીં કરે તો તેમની આઉટગોઇંગ સુવિધા બંધ કરવામાં આવશે.
3/5
![એરટેલે આ નવા નિયમનું ધ્યાન રાખી ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાં 35, 65 અને 95 રૂપિયાનો પ્લાન્સ છે. આ પ્લાન્સની લીમીટ 28 દિવસની હશે. ત્યાર બાદ જો યૂઝર્સ રિચાર્જ નહીં કરાવે તો બેલેન્સ હોવા છતાં તેમની આઉટગોઇંગ સેવા બંધ કરી દેવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22071544/3-free-incoming-calling-service-end-soon-airtel-vodafone-idea-roll-out-new-plan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરટેલે આ નવા નિયમનું ધ્યાન રાખી ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાં 35, 65 અને 95 રૂપિયાનો પ્લાન્સ છે. આ પ્લાન્સની લીમીટ 28 દિવસની હશે. ત્યાર બાદ જો યૂઝર્સ રિચાર્જ નહીં કરાવે તો બેલેન્સ હોવા છતાં તેમની આઉટગોઇંગ સેવા બંધ કરી દેવામાં આવશે.
4/5
![એરટેલ, વોડાફોન, આઇડિયાના છેલ્લા બે વર્ષમાં સતત યૂઝર્સ ઘટી રહ્યા છે. અને કંપનીઓને મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ કંપનીઓએ નિર્ણય લીધો છે કે ગ્રાહકોને ફ્રી ઇનકમિંગની સુવિધા નહીં મળે અને જો આ સુવિધાનો લાભ ઉઠાવવો છે તો તેના બદલામાં પૈસા ચૂકવવા પડશે એટલે કે રિચાર્જ કરાવવું પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22071539/2-free-incoming-calling-service-end-soon-airtel-vodafone-idea-roll-out-new-plan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરટેલ, વોડાફોન, આઇડિયાના છેલ્લા બે વર્ષમાં સતત યૂઝર્સ ઘટી રહ્યા છે. અને કંપનીઓને મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ કંપનીઓએ નિર્ણય લીધો છે કે ગ્રાહકોને ફ્રી ઇનકમિંગની સુવિધા નહીં મળે અને જો આ સુવિધાનો લાભ ઉઠાવવો છે તો તેના બદલામાં પૈસા ચૂકવવા પડશે એટલે કે રિચાર્જ કરાવવું પડશે.
5/5
![નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની બજારમાં એન્ટ્રી બાદથી ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જિઓનો સામનો કરવા માટે આ ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઈસ વોર શરૂ થઈ ગયું છે, ત્યાર બાદ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એવામાં ટેલિકોમ કંપનીઓએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે નવી રણનીતિ અપનાવવાની તૈયારીમાં છે. હવે કંપનીઓ ફ્રી ઇનકમિંગ સર્વિસ બંધ કરવા પર વિચાર કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/22071533/1-free-incoming-calling-service-end-soon-airtel-vodafone-idea-roll-out-new-plan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની બજારમાં એન્ટ્રી બાદથી ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જિઓનો સામનો કરવા માટે આ ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઈસ વોર શરૂ થઈ ગયું છે, ત્યાર બાદ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એવામાં ટેલિકોમ કંપનીઓએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે નવી રણનીતિ અપનાવવાની તૈયારીમાં છે. હવે કંપનીઓ ફ્રી ઇનકમિંગ સર્વિસ બંધ કરવા પર વિચાર કરી રહી છે.
Published at : 22 Nov 2018 07:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)