શોધખોળ કરો

Reliance Jioએ 2012-13થી 2014-15 સુધી આવક બતાવી ઓછી, સરકાર થયું નુકસાન

1/5
 પાંચ પાનાનો આ અહેવાલ 22 ફેબ્રુઆરી 2017ના રોજ આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે, કંપનીને 2012-13માં 1.29 કરોડ રૂપિયા, 2013-14માં 41.67 કરોડ રૂપિયા અને 2014-15માં 20.81 કરોડ રૂપિયાનો વિદેશી કરન્સીમાં ફાયદો થયો હતો. ડ્રાફ્ટ ઓડિટ અનુસાર, આ રીતે કુલ રેવન્યૂ અને એજીઆરમાં વિદેશી કરન્સી એક્સચેન્જ રેટમાં ફેરફારથી થયેલ લાભને સામેલ ન કવો એ લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન છે.

2/5
 તેનાથી કુલ આવક 63.77 કરોડ રૂપિયા ઓછી આંકવામાં આવી. રિલાયન્સ જિયોના મેનેજમેન્ટે કહ્યું કે, ટેલીકોમ પંચને વિદેશી કરન્સી એક્સચેન્જ રેટ પર લાઈસન્સ ફીની ચૂકવણીની માગ કરી હતી અને કંપનીએ તેને લઈને ટીડીસેટમાં અરજી દાખળ કરી રાખી છે.

3/5
 તપાસમાં જાણવા મળ્યું કે, વિદેશી કરન્સી એક્સચેન્જ રેટમાં ફેરફારથી જે લાભ થયો હતો દેને રેવન્યૂ શેર માટે કુલ આવક સાથે એડજસ્ટ ન કરવા ઉપરાંત એજીઆર સંબંધિત વિગોતમાં પણ તેને સમાવવામાં આવ્યો ન હતો અને લાઈસન્સ ફી તરીકે ઓછી ચૂકવણી કરવામાં આવ્યું હતું.

4/5
 ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઓડિટ (પોસ્ટલ અને ટેલીકોમ્યુનિકેશન)ના આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ દરમિયાન લાઈન્સ ફીની અપેક્ષિત ઓછી ચૂકવણી કરવામાં આવી છે. ડિરેક્ટોરેટે જિઓ દ્વારા 2012-13થી 2014-15ના નાણાંકીય વર્ષ માટે જમા કરવામાં આવેલ નાણાંકીય અહેવાલ અને આવકની વિગતોની તપાસ કરી છે.

5/5
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ વિશેના એક ઓડિટ રિપોર્ટના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીએ ત્રણ વર્ષના ગાળામાં પોતાની આવક કુલ મળીને અંદાજે 63 કરોડ રૂપિયા ઓછી બતાવી છે. આ દરમિયાન કંપનીએ વિદેશી કરન્સી એક્સચેન્જ રેટમાં ફેરફારથી થયેલ લાભને આવકમાં બતાવવામાં ન આવ્યો. તેનાથી સરકારને લાઈન્સ ફી તરીકે મળતી ફીમાં નુકસાન થયું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 

શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન

પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

EPFO ચેતવણી! નકલી લિંકથી ખાલી થઈ શકે છે બેંક ખાતુ , UAN-Aadhaar સુરક્ષિત રાખવાની 6 રીત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Embed widget