શોધખોળ કરો
HDFC બેંકે FD વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો તમને કેટલો ફાયદો થયો?
1/4

નવી દિલ્હીઃ એચડીએફસીના ગ્રાહકોને હવે એફડી પર વધારે વ્યાજ મળશે. દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંકે પોતાના ડોમેસ્ટિક, એનઆરઓ અને એનઆરઈ ટર્મ ડિપોઝિટ (5 કરોડ રૂપિયાથી ઓછી)ના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે એક મહિના પહેલા પણ એફડીના વ્યાજ દરમાં ફેરફાર કર્યા હતા.
2/4

રિઝર્વ બેંકે હાલમાં જ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વધાર્યો હતો ત્યાર બાદ એચડીએફસી બેંકે વ્યાજ દરમાં વધારવાનો નિર્ણય કર્યો છે. હવે રેપો રેટ 6.5 ટકા અને રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે.
Published at : 07 Aug 2018 10:29 AM (IST)
View More





















