શોધખોળ કરો
માત્ર 10,100 રૂપિયામાં ઘરે લાવો નવી Hyundai Santro કાર, કંપની લાવી સ્પેશિયલ ઓફર
1/4

2/4

ઓનલાઈન બુકિંગ કંપનીની વેબસાઈટ પરથી 30 નવેમ્બર સુધી કરાવી શકાશે. અહીં તમને એ જણાવીએ કે, એચડીએફસી બેંક તરફથી કેશબેક ઓફર ત્યારે જ મળસે જ્યારે તમે એચડીએફસીમાંથી જ ઓટો લોન લેશો. નવી સેન્ટ્રોમાં 1.1 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, તેમાં સીએનજીનો વિકલ્પ પણ છે. નવી સેન્ટ્રોમાં ઓટોમેટિકનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
Published at : 26 Oct 2018 10:41 AM (IST)
Tags :
Hyundai SantroView More





















