શોધખોળ કરો
હ્યુન્ડાઇએ નવા ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ કરી i20 એક્ટિવ, જાણો કિંમત
1/6

કંપનીએ નવી આઇ20માં ડ્યૂઅલ ટોન કલર ઓપ્શન(પોલર વ્હાઇટ રૂફ સાથે મરિના બ્લ્યૂ)(માત્ર SX વેરિએન્ટ માટે), ન્યૂ બૂટ લિડ એક્ટિવ લેબલ સાથે, 7 ઇંચ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, ફ્રન્ટ આર્મરેસ્ટ, ન્યૂ રિયર આર્મરેસ્ટ કપ હોલ્ડર સાથે, ન્યૂ એક્સિટિરિયર કલર્ડ કોડેડ એક્સેન્ટ્સ અને અપહોલસ્ટ્રે, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર(માત્ર SX વેરિએન્ટ માટે), એલઇડી ટેઇલલેમ્પ જેવા નવા ફીચર્સ સામેલ કર્યા છે.
2/6

ફેસલિફ્ટ હ્યુન્ડાઇ આઇ20 એક્ટિવમાં બે એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં 1.2 લિટર વીટીવીટી પેટ્રોલ મોટર આપવામાં આવી છે. જે 82 બીએચપી પાવર અને 114 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. જ્યારે 1.4 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન 89 બીએચપી પાવર અને 220 એનએમ ટોર્ક નજરેટ કરી શકે છે.
Published at : 03 May 2018 09:58 AM (IST)
View More





















