શોધખોળ કરો
આ બેંકના ગ્રાહકોની ‘ચેક બુક’ થઈ જશે બેકાર, જાણો કઈ છે છેલ્લી તારીખ....
1/4

સીટીએસ એટલે ‘ચેક ટ્રંકેશન સિસ્ટમ’માં ચેકને રિડીમ કરવાનું કામ ખુબ જ જલ્દી થાય છે. આ જ વ્યવસ્થામાં ચેક એક બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂરીયાત હોતી નથી.
2/4

બેંક આવા ચેકને રદ્દ કરી દેશે. નવા સીટીસી કમ્પ્લાયન્ટ ચેક ભરવામાં સરળ છે. રિઝર્વ બેંકે તમામ બેંકોને આદેશ જારી કર્યા છે કે તે નોન સીટીએસ ચેકને રદ્દ કરે.
Published at : 08 Sep 2018 07:45 AM (IST)
View More





















