શોધખોળ કરો
દમદાર ફીચર્સ સાથે Kia Seltos SUV ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ
1/6

Kia Seltosમાં એન્જિનના ત્રણ વિકલ્પો છે. જેમાં 1.4 લિટર પેટ્રોલ ટર્બોચાર્જ્ડ, 1.5-લિટર પેટ્રોલ અને 1.5 લિટરનું ડીઝલ એન્જિન સામેલ છે. આ ત્રણેય એન્જિન BS-6 નોર્મ્સ અનુસાર છે. Kia Seltosની પ્રારંભિક કિંમત 9.69 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
2/6

કેબિનમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 8 ઈંચની હેડ્સ-અપ ડિસ્પ્લે મળશે. તેમાં 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, 360 ડિગ્રી સરાઉન્ડ કેમેરા ફીચર્સ પણ છે.
Published at : 22 Aug 2019 08:49 PM (IST)
View More





















