દિલ્હીની વાત કરીએ તો 81.82 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 73.53 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જ્યારે મુંબઈમાં પ્રેટ્રોલ 87.29 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લિટર છે.
2/3
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી રાહત આપ્યા બાદ એક વાર ફરી પેટ્રોલ-ડીઝલની કિંમત વધવા લાગી છે. આજે પેટ્રોલ 14 પૈસા અને ડીઝલ 29 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે.
3/3
કેન્દ્ર સરકારે ગુરુવારે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અઢી રૂપિયા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેના બાદ ભાજપ શાસિત ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, અસમ, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશના રાજ્યોમાં લાગતો વેટ ઘટાડીને 2.50 રૂપિયા પ્રતિ લિટર ધટાડો કરવામાં આવ્યો. જ્યારે કેટલાક રાજ્યોએ ઘટાડો કરવાનો ઇનકાર કર્યો છે.