શોધખોળ કરો
SBI ગ્રાહકો ધ્યાન આપો! બેંકે બદલ્યો નિયમ, હવે કોઈપણ બ્રાન્ચમાં જમા કરી શકાશે આ ફોર્મ
1/3

15 જીમાં ખોટી માહિતી પર આવકવેરા અધિનિયમની કલમ 277 હેઠળ દંડ લાગે છે. ટેક્સ નિષ્ણાતો જણાવે છે કે જો આ ફોર્મમાં ખોટી માહિતી આપવામાં આવે તો ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે ઉપરાંત દંડ પણ લાગી શકે છે. જો 25 લાખ કરતાં વધારે કરચોરીનો કેસ હોય તો તેને સાત વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
2/3

ટેક્સ નિષ્ણાત જણાવે છે કે ફોર્મ 15g અને ફોર્મ 15h એક ફોર્મ( સ્વરૂપ) છે, જે તમે તમારા બેંકમાં જમા કરી શકો છો. એ ખાતરી કરવા માટે કે તમારી આવક જે તમે જમા કરાવો છો તેના પર કોઇ અન્ય ટેક્સનું ભારણ નથી. તો એ રકમ ટીડીએસમાં કપાત થશે નહીં. આ ફોર્મ દર વર્ષે જમા કરાવવાનું હોય છે.
Published at : 16 Jan 2019 02:51 PM (IST)
View More





















