શોધખોળ કરો
સરકારી બેન્કની આ 70 શાખા ટુંક સમયમાં થઈ થશે બંધ, તમારું ખાતું પણ આ બેંક તો નથી ને....
1/3

ભારતીય સ્ટેટ બેન્કની 9 વિદેશી શાખા ખોટા છે, જ્યારે બેન્ક ઓફ ઈન્ડીયાની 8 અને બેન્ક ઓફ બરોડાની 7 શાખાઓ ખોટમાં છે. સરકારી બેન્કોની 31 જાન્યુઆરી 2018 સુધી, લગભગ 165 વિદેશી શાખાઓ સિવાય સબસિડીયર, સંયુક્ત સાહસ અને પ્રતિનિધિ કચેરીઓ છે. એસબીઆઈની સૌથી વધારે વિદેશી શાખા(52) છે, ત્યારબાદ બેન્ક ઓફ બરોડા(50) અને બેન્ક ઓફ ઈન્ડીયા(29) શાખા છે. સરકારી બેન્કોની સૌથી વધારે શાખાઓ બ્રિટન(32) અને ત્યારબાદ હોન્ગ કોન્ગ(13) અને સિંગાપોર(120)માં છે.
2/3

સૂત્રોએ કહ્યું કે, આ ક્રમમાં સાર્વજનિક ક્ષેત્રની બેન્કની ચાલુ નાણાકીય વર્ષમાં 70 વિદેશી શાખાઓને બંધ કરવાનું અથવા તર્કસંગત બનાવવાની યોજના છે. ગત વર્ષે સરકારી બેન્કોએ 35 વિદેશી શાખાઓ બંધ કરી હતી. આંકડા અનુસાર, સાર્વજનિક બેન્કોની વિદેશમાં 159 શાખાઓ ચાલી રહી છે, જેમાંથી 41 શાખાઓ 2016-17માં ખોટમાં હતી.
Published at : 28 Aug 2018 07:34 AM (IST)
View More





















