શોધખોળ કરો

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ઓવલ મેદાનમાં મેચ જોવા આવેલ માલ્યાનો હુરિયો બોલાવી ‘ચોર-ચોર’ કહ્યો

1/2
ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે સ્ટેડિયમની બહાર પહોંચ્યા કે દર્શકોના એક વર્ગે તેમના નામનો હુરિયો બોલાવ્યો હતો. સ્કાય બ્લુ બ્લેઝર અને બ્લેક ટ્રાઉઝરમાં આવેલ વિજય માલ્યા સ્ટેડિયમમાં જઇ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ ‘ચોર, ચોર’ની બૂમો પાડી હતી. એક દર્શકે વિજય માલ્યાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.

2/2
લંડનઃ ભારતમાંથી કરોડોનું ફૂલેકું ફેરવનાર લિકર કિંગ વિજય માલ્યા રવિવારે દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી મેચ જોવા માટે ઓવલ સ્ટેડિયમ પહોંચ્યો ત્યારે ભારતીય પ્રશંસકોએ તેનો હુરિયો બલાવ્યો હતો. આ પહેલા માલ્યાએ વિરાટ કહોલીના ચેરિટી ડિનરમાં પહોંચ્યો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ પરેશાનીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ આજે જ્યારે તે સ્ટેડિયમ પહોંચ્યો ત્યારે તેને ખુદ શરમનજક અનુભવ થયો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો

PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

8મું પગાર પંચ: લેવલ 2 થી 10 નું થશે મર્જર? જાણો કોને કેટલો થશે ફાયદો

એક EMI ચુકી ગયા પછી કેટલા સમય બાદ ખરાબ થાય છે CIBIL સ્કોર? જાણીલો બેંકના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget