શોધખોળ કરો

CRIME NEWS: મહેસાણામાં સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થિનીને રોકી યુવકે કર્યો દુષ્કર્મનો પ્રયાસ

CRIME NEWS: વિજાપુર તાલુકાના એક ગામમાં વિધાર્થિની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે જતા સમયે મંગાજી ઠાકોર નામના યુવકે વિદ્યાર્થિનીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.

CRIME NEWS: વિજાપુર તાલુકાના એક ગામમાં વિધાર્થિની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે જતા સમયે મંગાજી ઠાકોર નામના યુવકે વિદ્યાર્થિનીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. ૧૨ વર્ષની કિશોરી સ્કૂલેથી ઘરે જતી હતી ત્યારે રસ્તો રોકી તેની સાથે ગેરવર્તન કરવામાં આવતા ચકચાર મચી છે. હાલમાં લાડોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે યુવતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે.

સુરતમાં 9 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા ઉપાડી ગયો નરાધમ

સુરતના ડભોલી વિસ્તારમાં વેફરની લાલચ આપી 9 વર્ષીય માનસિક અસ્વસ્થ બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીને ઝાડી ઝાખડામાં લઈ જઈ કપડાં કાઢી દુષ્કર્મનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે જ દુકાનદારની નજર પડતા દૂકાનદારે હવસખોરના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. દુકાનદારની સર્તકતાથી બાળકી પીંખાતા બચી ગઈ હતી. ત્યાર બાદ લોકોએ નરાધમને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. સિંઘણપોર પોલીસે નરાધમ દિલીપ નાવડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ડભોલીમાં દુકાનદારની સતર્કતાથી ૯ વર્ષની બાળકી હવસખોરની ચુંગાલમાંથી ઉગરી ગઇ હતી. નરાધમે વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી નજીકના ખુલ્લા પોપડામાં બાળકીને ઉપાડી ગયો હતો. અહીં નરાધમ અડપલાં શરૂ કર્યા કે દુકાનદારની નજર પડી ગઇ હતી અને માર મારી પોલીસને સોંપી દેવાયો હતો. ભોગ બનનારનો પરિવાર ડભોલી વિસ્તારમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. 9 વર્ષની પુત્રી માનસિક રીતે થોડી અસ્વસ્થ છે અને તેણી અભ્યાસ કરતી નથી. 

ગત બુધવારે બપોરે તેમની પુત્રી ઘર નજીકના પાનના ગલ્લા પર વેફર લેવા ગઇ હતી. આ સમયે બાળકીને વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી ફોસલાવી નજીકના ખુલ્લા પોપડામાં લઇ ગયો હતો. બદકામના ઇરાદે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો. અહીં શારીરિક અડપલાં કરવાની શરૂઆત કરતા જ નજીકના પાનના ગલ્લાવાળાએ સતર્કતા દાખવી બાળકીને આબદા બચાવી લીધી હતી. બૂમાબૂમ થતા સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ. લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સિંગણપોર પોલીસને સોંપી દીધો હતો. પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી અશ્વિન દિલિપ નાવડિયાની ધરપકડ કરી હતી.

સુરતમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર

સુરત: શહેરમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર મચી છે. એસવીએનઆઇટીની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ વિદ્યાર્થિની સમરસ હોસ્ટેલમાં રહેતી હતી. પોતાની જ રૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલમાં વેસુ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જો કે,  આ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તે જાણી શકાયું નથી. હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી અનેક સવાલો ઉઠ્યા છે. જોકે, સાચી વાત તો પોલીસ તપાસ બાજ સામે આવશે.

ટોપ સ્ટોરી

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Embed widget