શોધખોળ કરો

Crime News: પતિને તરછોડીને પ્રેમી સાથે અમદાવાદ આવી યુવતી, પછી બન્યું એવું કે.....

યુવતીએ તેની બહેનના લગ્ન પુર્ણ થયા બાદ પ્રેમી સાથે રાજસ્થાનથી ભાગીને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવીને રહેવા લાગ્યા હતા.

Ahmedabad Crime News: અમદાવાદમાં પતિને તરછોડીને પ્રેમી સાથે રહેતી યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ તેની બહેનના લગ્ન પુર્ણ થયા બાદ પ્રેમી સાથે રાજસ્થાનથી ભાગીને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવીને રહેવા લાગ્યા હતા. જોકે છેલ્લા એક મહિનામાં પ્રેમીએ યુવતીએ હેરાન પરેશાન કરતાં તેણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી. જેથી રાજસ્થાનના ઉદેયપુર જીલ્લાના કાનુવાડ ગામમાં રહેતા પ્રકાશ મીણા કે જે મૃતકનો પતિ છે તેને,સોલા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે સોલા પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનાં ગુનામાં રોશન રમેશ કલાસવા નામનાં આ આરોપીની ધરપકડ કરી છે.

2010માં થયા હતા લગ્ન

ફરિયાદી પ્રકાશના લગ્ન વર્ષ 2010માં સમાજના રીતરીવાજ મુજબ પુષ્પાદેવી સાથે થયા હતા. થોડા દિવસો પહેલા 17 જુનના રોજ ફરિયાદ પ્રકાશની સાળીના લગ્ન હોવાથી મૃતક પત્ની પુષ્પાદેવી અને અન્ય સગાવ્હાલા સાથે પ્રસંગમાં ગયા હતા. લગ્ન પુરા થતાની સાથે જ પુષ્પાદેવી ગુમ થઇ હતી. ફરિયાદીએ પત્નીની એક મહિના સુધી શોધખોળ કરી પરંતુ પુષ્પાદેવીનો પત્તો લાગ્યો નહી. જે બાદ 16 જુલાઇના રોજ સોલા પોલીસ સ્ટેશનથી પ્રકાશના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને તેની પત્ની પુષ્પાદેવીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી.જે બાદ તેઓને જાણ થઈ હતી કે પુષ્પાદેવી ચાણક્યપુરી સેક્ટર 3માં આવેલ એક મકાનમાં પ્રેમી રોશન કલાસવા સાથે રહેતા હતા અને અચાનક ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે અંગે પ્રકાશ મીણાએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ દરમિયાન શહેરના વેજલપુર બકેરી સીટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા તબીબ યુવકના લાપત્તા થવાના મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં યુવકની પ્રેમિકા, તેના ભાઇ અને અન્ય એક વ્યક્તિએ તેને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવ્યા તેમજ ધમકી આપી  હોવાની ફરિયાદ લાપત્તા થયેલા તબીબ યુવકના પિતાએ વેજલપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.  તબીબ યુવકના મોબાઇલ ફોનની તપાસ કરતા નાણાંકીય વ્યવહાર અને વોટ્સએપ ચેટ મળી આવી હતી. જેના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ

પ્રેગ્નેંસીમાં ગળ્યું ખાવાનું મન થાય તો છોકરો અને ચટપટું ખાવાની ઈચ્છા થાય તો છોકરી જન્મે.... જાણો શું છે હકીકત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Embed widget