શોધખોળ કરો

ગાઢ પ્રેમ બાદ ઇશ્કની આ કહાણીમાં જે થયું તે જાણી હૈયું કંપી જશે, પ્રેમીએ ઉઠાવ્યું આ ખતરનાક પગલું

રાજસ્થાનના ડુંગરપુરમાં પ્રેમ કહાણીનો કરૂણ અંજામ આવ્યો. મહિલાની લાશ મળ્યા બાદ જ્યારે આરોપીએ કબૂલ્યું ત્યારે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો

Crime News: રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ચિત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા મહિને 17 નવેમ્બરે ખેડાસા નાળા પાસે ઝાડીઓમાંથી મળી આવેલી મહિલાની લાશના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૃતકનો પ્રેમી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મહિલાને મેળામાં જવાનું આમંત્રણ આપ્યું હતું જ્યાં બંને વચ્ચે વિવાદ થયો હતો અને તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે લાશને ખેંચીને એક નાળામાં ફેંકી દીધી અને ત્યાંથી જતો રહ્યો હતો.

આ રીતે તેણે તેની ગર્લફ્રેન્ડને ભયાનક મોત આપ્યું.

17 નવેમ્બરના રોજ ચિત્રી પોલીસ સ્ટેશન વિસ્તારના ખેડાસા નાળા પાસે ઝાડીઓ પાસે એક મહિલાની લાશ ખરાબ હાલતમાં મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ સિવાય તેના પર ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મહિલાના કોલ રેકોર્ડમાંથી મહત્વની કડીઓ મળી હતી. જેમાંથી સોહન વડલીમાં રહેતા અમૃતલાલ ઉર્ફે અંબાલાલ રોટનું નામ સામે આવ્યું હતું. પોલીસે અમૃતલાલની અટકાયત કરીને પૂછપરછ કરી હતી, જેમાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.

પ્રેમી વિશે એક જ વાત હતી જે તેને પસંદ ન હતી….

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી અમૃતલાલે જણાવ્યું કે,  મૃતક મણીને અન્ય પુરૂષ સાથે  પ્રેમસંબંધ હતો. 16 નવેમ્બરે અમૃતલાલે મણિને  મેળામાં બોલાવ્યા હતા. જ્યારે મણિ મેળાની મુલાકાત લઈને ઘરે પરત ફરવા લાગી ત્યારે અમૃતલાલે તેને પોતાની સાથે આવવા કહ્યું. મણિએ અમૃતલાલ સાથે જવાનો ઇનકાર કર્યો હતો અને તે અન્ય પુરૂષો સાથે અફેર પણ કરતી હોવાનું કબૂલ્યુ હતું. આ સાંભળીને અમૃતલાલ ગુસ્સે થઈ ગયા અને મણિનું ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે કોલ રેકોર્ડ અને પુરાવાના આધારે તેને પકડી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને કેસની સઘન તપાસ ચાલી રહી છે.                                                       

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget