શોધખોળ કરો

મોરબીમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા, પોરબંદરમાં ઘરમાં ઘુસીની કર્યું ખૂન, જાણો આજના મહત્ત્વના Crime News

વલસાડમાં તાલુકા પંચાયતના સભ્ય શૈલેષ અને ગ્રામ પંચાયતના સભ્ય જય ત્રિવેદીની ગુંડાગર્દીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

Crime News: મોરબીની લાભ સોસાયટીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા થઈ છે. લાભ સોસાયટીમાં રહેતા લાખાભાઈ ગઢવીએ પત્ની બિમાર હોવાથી વલી નામના વ્યક્તિને ફટાકડા ફોડવાનો ઈન્કાર કર્યો હતો. જે વાતને લઈને લાખાભાઈ ગઢવી અને વલી નામના વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો. એ જ ઝઘડામાં રાજેશભાઈ ગઢવી વચ્ચે પડતા વલીએ છરીથી હુમલો કરી દીધો હતો. છરીથી હુમલો કરતા રાજેશભાઈ ગઢવીને ગંભીર  ઈજાગ્રસ્ત હાલતમાં પહેલા મોરબીની (Morbi Murder) સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવાની સલાહ આપી હતી. રાજેશ ગઢવીનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હત્યાને અંજામ આપીને આરોપી વલી હાલ ફરાર છે. ત્યારે મોરબી પોલીસે હાલ તો આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

પોરબંદરમાં હત્યા (Porbandar Murder)

મોરબી બાદ પોરબંદરમાં પણ હત્યાની ઘટના સામે આવી છે. પોરબંદરનાં છાયામાં મોડી રાત્રે યુવકની હત્યા થઈ છે. રાજુ જેસા ઓડેદરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ઘરમાં ઘુસી અજણયા શખ્સોએ હુમલો કરી હત્યા કરી હતી. મળતી માહિતી પ્રાણે માથાના ભાગે બોથડ અને તિક્ષણ હથિયારો મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ડોગ સ્કોર્ડ સાથે પહોંચ્યો હતો. હત્યારા સુધી પહોંચવા પોલીસ સી.સી.ટીવી, ડોગ સ્કોર્ડ અને એફ એસ.એલની મદદ લઈ રહી છે.

વરલાસડમાં સામે આવી ગુંડાગીરી (Valsad News)

વલસાડમાં તાલુકા પંચાયતના સભ્ય શૈલેષ અને ગ્રામ પંચાયતના સભ્ય જય ત્રિવેદીની ગુંડાગર્દીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પારનેરા કારનાં શો-રૂમમાં ઘુસી બન્નેએ દાદાગીરી કર્યાનો આરોપ છે. કારના અકસ્માત બાદ રિપેરિંગ માટે બંન્ને શખ્સો શો-રૂમમાં ગયા હતા. ત્યારે સેલ્સમેને વધુ ખર્ચ માગતા બંન્નેએ સેલ્સમેન પર પાઈપ અને બેટ જેવા હથિયારોથી ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટના શો-રૂમમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget