શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને 17 વર્ષીય દીકરીની કરી નાંખી હત્યા, પછી શું થયું?
1/4

આ અંગેની વિગતો એવી છે કે, પાટડીના ધામા ગામ ખાતે રહેતી કંકુબેન અને ઉમંગ ઠક્કરને પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં 17 વર્ષીય દીકરી કિંજલ આડખીલી બનતી હતી. ત્યારે કંકુ અને ઉમંગે તેનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું.
2/4

કંકુબેને પ્રેમી ઉમંગ સાથે મળીને દીકરી કિંજલની છરીના અંસખ્ય ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જોકે, ઝીંઝુવાડા પોલીસે ગણતરીના સમયમાં જ બંનેને પકડી પાડ્યા હતા અને શુક્રવારે બંનેને પાટડી કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાંડ મંજૂર કરાયા હતા.
Published at : 14 Jul 2018 12:01 PM (IST)
View More





















