શોધખોળ કરો

પાલનપુરઃ રાજસ્થાની યુવતીને વૃધ્ધ પતિથી સંતોષ ના હોવાથી નાની ઉંમરના યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતાં શરીર સુખ ને....

બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે નર્મદા કેનાલમાંથી એક વર્ષ અગાઉ પથ્થર સાથે બાંધેલી હાલતમાં એક વૃધ્ધની લાશ મળી હતી. પોલીસે તપાસ કરીને સોશિયલ મીડિયાની મદદથી રાજસ્થાન પોલીસ પાસે પહોંચી હતી. મૃતક વ્યક્તિ રાજસ્થાનના કામ્બા ગામનો ભૂદારામ પિતારામ દેવાસી હોવાનું સામે આવ્યું હતું.

પાલનપુરઃ મૂળ રાજસ્થાની પણ દાંતીવાડામાં રહેતી યુવતીનાં લગ્ન મોટી ઉંમકની વ્યક્તિ સાથે કરાયાં હતાં. યુવતીને પતિથી સંતોષ નહોતો તેથી અન્ય યુવક સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. બંને યુવતીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતા હતા, પણ યુવતીના પતિને આ સંબંધની ખબર પડી જતાં તે પત્નિ પર નજર રાખવા માંડતાં યુવતી પ્રેમીને મુક્ત રીતે મળી નહોતી શકતી. આ કારણે યુવતી અને તેના પ્રેમીએ પતિનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. બનાસકાંઠાના જ બે વ્યક્તિની મદદથી તેમણે પતિનો કાંટો કાઢી નાંખીને લાશને નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી. આ હત્યાનો ભેદ એક વર્ષ પછી ઉકેલીને પોલીસે યુવતી, તેના પ્રેમી અને બંને મદદગારોની ધરપકડ કરી છે. પાલનપુરઃ રાજસ્થાની યુવતીને વૃધ્ધ પતિથી સંતોષ ના હોવાથી નાની ઉંમરના યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતાં શરીર સુખ ને.... તસવીરઃ પતિના હત્યાના ગુનામાં પકડાયેલી મહિલા અને અન્ય આરોપી. આ ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે નર્મદા કેનાલમાંથી એક વર્ષ અગાઉ પથ્થર સાથે બાંધેલી હાલતમાં એક વૃધ્ધની લાશ મળી હતી. પોલીસે તપાસ કરીને સોશિયલ મીડિયાની મદદથી રાજસ્થાન પોલીસ પાસે પહોંચી હતી. મૃતક વ્યક્તિ રાજસ્થાનના કામ્બા ગામનો ભૂદારામ પિતારામ દેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં ભૂદારામની પત્ની લક્ષ્મીદેવાસીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પોલીસે લક્ષ્મી દેવાસીની સઘન પૂછપરછ કરતાં લક્ષ્મીએ કબૂલાત કરી કે લક્ષ્મી દાંતીવાડા રહેતી હતી ત્યારે નરસારામ નામના યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. બંનેના સંબંધમાં લક્ષ્મીનો પતિ ભૂદારામ નડતરરૂપ થતા લક્ષ્મી અને તેના પ્રેમી નરસારામે ભૂદારામનું કાસળ કાઢવા કાવતરું રચીને દાંતીવાડાના રણોલ ગામના જ પ્રવીણભાઈ જેઠાભાઈ પટેલ અને પાલનપુરના મોટી ભટામલના જીતેન્દ્રભાઈ લગધીરભાઈ રબારીની મદદ લીધી હતી. ચારેયે મળીને ભૂદારામને તેની જ પાઘડીથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.એ પછી પુરાવાનો નાશ કરવા તેની લાશને નર્મદાની મુખ્ય કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે પત્ની સહિત 4 લોકોની અટકાયત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget