શોધખોળ કરો

રાજસ્થાનમાં બની રૂંવાટા ઉભા કરી દેતી ઘટના, જમીન વિવાદમાં એક નહિ 6 વખત વ્યક્તિ પર ચલાવ્યું ટ્રેકટર

રાજસ્થાનમાં જમીન વિવાદમાં ક્રૂર ઘટના સામે આવી છે. અહીં એક જીવિત વ્યક્તિ પર યુવકે ટ્રેકટર ચલાવી દીધું, પરિવાર ચીસો પાડતો રહ્યો અને યુવક કૂરતાથી ટ્રેકટર ચડાવતો રહ્યો.

રાજસ્થાનમાં જમીનના વિવાદમાં એક વ્યક્તિને ટ્રેક્ટરથી કચડી નાખવામાં આવ્યો હોવાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પર નિર્દયતાથી યુવક પર   ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. નજીકમાં હાજર લોકો ચીસો પાડે છે. પરિવારના સભ્યો ચીસો પાડે છે પરંતુ તે અટકતો નથી. તેણે એક વાર નહીં પણ છ વખત આ માણસ પર ટ્રેક્ટર ચલાવ્યું.

રાજસ્થાનના ભરતપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં જમીન મામલે બે પરિવારો સામસામે આવી ગયા હતા. તે દરમિયાન, એક વ્યક્તિ એટલો ગુસ્સે થયો કે તેણે બીજી બાજુના વ્યક્તિ પર છ વાર ટ્રેક્ટર ચલાવ્યું. ટ્રેક્ટર નીચે કચડાઈ ગયેલા વ્યક્તિના પરિવારજનોએ ટ્રેક્ટર ચાલકને આજીજી કરી હતી, પરંતુ તેણે સાંભળ્યું ન હતું અને જ્યાં સુધી વ્યક્તિ કચડાઈ ન જાય ત્યાં સુધી તેણે ટ્રેક્ટર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું.

 પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બહાદુર અને અતર સિંહ ગુર્જરનો પરિવાર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામમાં રહે છે. બંને પરિવારો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. બુધવારે ફરી બહાદુરના પરિવારનો એક યુવક ટ્રેક્ટર લઈને વિવાદિત જમીન પર પહોંચ્યો હતો. અતરસિંહનો પુત્ર નરપત પણ સ્થળ પર પહોંચી ગયો અને જમીન પર સૂઈ ગયો. આ દરમિયાન બહાદુરના પરિવારના એક વ્યક્તિએ તેના પર છ વખત ટ્રેક્ટર ચલાવ્યું હતું. આ ઘટનાના કેમરેમા કેદ થઇ છે. પરિવારની સામે જ સભ્યની ઘાતકી હત્યા બાદ તેના પરિવારમાં શોકનો માહોલ છે.       

આ ઘટનામાં સૌથી ચોંકાવનારી અને સંવેદનશીલ વાત એ છે કે, આ ઘટના અન્ય સાક્ષી પણ મદદે આવવાની બદલે વીડિયો બનાવતા રહ્યાં                                                      

આ પણ વાંચો

રાજ્યમાં હાર્ટથી વધુ એક યુવતીએ ગુમાવી જિંદગી, 18 વર્ષિય જિજ્ઞાનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ

આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરેથી દારૂ ઝડપાયા બાદ પદ પરથી હકાલપટ્ટી

Death: હાર્ટ એટેકથી વધુ એક મોત, જામનગરનો 37 વર્ષીય યુવાન છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યો

Flyover Bridge: અમદાવાદમાં 75 કરોડના ખર્ચે બનનારા વધુ એક ફ્લાયઓવર બ્રિજને મંજૂરી, આ ચાર એપ્રૉચને જોડશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Embed widget