શોધખોળ કરો

રાજકોટઃ 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી બસમાં આચરવામાં આવ્યું દુષ્કર્મ

સગીરાનો નાનો ભાઈ સિવિલ હોસ્પિટલ સારવાર લઇ રહ્યો છે જેના કારણે તે અને તેનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં હતો

રાજકોટઃ રાજકોટમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી બસમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી બસમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગીરાનો નાનો ભાઈ સિવિલ હોસ્પિટલ સારવાર લઇ રહ્યો છે જેના કારણે તે અને તેનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં હતો. ત્યારે રાત્રિ દરમિયાન સગીરા જમવાનું  લેવા ગઈ ત્યાં લોટરી બજાર પાસે એક બાઈક ચાલક આવ્યો અને રૂપિયા અને ફેરવવાની લાલચ આપી ઉઠાવી ગયો હતો. બાદમાં સગીરાને ચોટીલા લઈ જવા સ્લીપર કોચ બસમાં બેઠા અને શરીર સંબંધ બાંધવા મોબાઈલ અને 500 રૂપિયાની લાલચ આપી હતી. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચાર્ય બાદ આરોપી શખ્સ સગીરાને ફરી વાર સિવિલ હોસ્પિટલ ખાતે મૂકી જતા સગીરાએ આ અંગેની ફરિયાદ માતાને કરી હતી. ત્યારબાદ સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદ પરથી ભગવતી પરામાં રહેતા રિક્ષા ચાલક હનીફ આરબ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી શખ્સ બે બાળકનો બાપ હોવાનું  કહેવામાં આવી રહ્યું છે.

Anand : ટ્રકથી પોલીસને કચડીને મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવર ઝડપાયો, ટ્રક પણ મળી આવી

બોરસદમાં પોલીસ જવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. નાઈટ ડ્યુટી દરમિયાન પોલીસ જવાન ઉપર ટ્રક ચઢાવી દીધી. ટ્રાફિકમાં ફરજ બજાવતા રાજ કિરણ નામના પોલીસ જવાનની હાલત ગંભીર થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા ઘટના બની હતી. ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આણંદની શ્રી કૃષ્ણ મેડીલક હોસ્પિટલ ખાતે સારવાર થઈ રહી હતી. સારવાર દરમ્યાન પોલીસ જવાનનું મોત નીપજ્યું છે. 

ઘટનાની જાણ થતાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. સાથે રાજસ્થાન પાસિંગની ટ્રક પણ ઝડપાઈ છે. પોલીસે આરોપી સામે માનવ વધની કલમ લગાવવાની તૈયારી શરૂ કરી છે. પોલીસકર્મીને નિધનને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. પોસ્ટમોર્ટમ પછી લાશ પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

સમગ્ર મામલે બોરસદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને હાજર થવા જણાવવામાં આવ્યું છે. 

Defence News: ભારતીય વાયુસેનામાં તેજસ માર્ક-2ની બનશે 6 સ્ક્વૉડ્રન, જાણો Tejasના એડવાન્સ્ડ વર્ઝનની તાકાત

ICC ODI Ranking: એક મેચ ના રમવાના કારણે Jasprit Bumrah પાસેથી નંબર 1નો તાજ છીનવાયો, આ ખેલાડી પહોંચ્યો ટોપ પર

વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે રિલાયન્સ Jioના આ પ્લાન, દરરોજ મળશે 3GBથી પણ વધુ ડેટા, જાણો.......

PIB Fact Check: શું વોટ્સએપ દ્વારા અગ્નિપથ સ્કીમનું થઈ રહ્યું છે રજિસ્ટ્રેશન ? જાણો વાયરલ મેસેજની હકીકત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Embed widget