શોધખોળ કરો

UPની યુવતીને શો-રૂમના માલિકના દીકરા સાથે બંધાયા સંબંધ, બંનેએ કર્યાં કોર્ટ મેરેજ, યુવતી ગુજરાત આવી ને બીજા યુવક સાથે બંધાયા સંબંધ...

સરિતા મૂળ ઉત્તરપ્રદેશના રાણીગંજની વતની છે. અગાઉ તે આરોપી આકાશના પિતાના સાડીના શોરૂમમાં નોકરી કરતી હતી, ત્યારે આકાશ સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. તેમજ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.

રાજકોટઃ ગઈ કાલે શહેરના પ્રેમ મંદિર પાસે બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની તેના પૂર્વ પતિએ જ ગોળી મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. યુવતી તેના ઘરમાં પતિ સાથે જમી રહી હતી, ત્યારે જ પૂર્વ પતિ ત્યાં આવી ગયો હતો અને કંઈ સમજે તે પહેલા જ તમંચાથી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ પછી તમંચો ત્યાં જ નાંખીને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ચાર યુવકોની સતકર્તાને કારણે પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી હતી. ત્યારે મૃતક યુવતી 7 મહિના ગર્ભવતી હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. 

રાજકોટના કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી સરિતા પંકજભાઈ ચાવડાની હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે બપોરે તે પોતાના ઘરમાં પતિ પંકજ સાથે જમી રહી હતી, ત્યારે તેનો પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્ય ઘરે આવી ચડ્યો હતો. તેમજ દેશી કટ્ટાથી હત્યા કરી નાંખી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્યની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સરિતા મૂળ ઉત્તરપ્રદેશના રાણીગંજની વતની છે. અગાઉ તે આરોપી આકાશના પિતાના સાડીના શોરૂમમાં નોકરી કરતી હતી, ત્યારે આકાશ સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. તેમજ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. પોલીસે આ સર્ટિફિકેટ પણ કબ્જે કર્યું છે. જોકે, બંને વચ્ચે મનમેળ ન થતા 2019માં છૂટા થઈ ગયા હતા. આ પછી સરિતા રાજકોટ આવી ગઈ હતી અને 2019માં જ પંકજ ચાવડા સાથે સગાઈ કરી લીધી હતી. તેમજ 2020માં લગ્ન કર્યા હતા. 

આરોપીએ પોલીસ પૂછપરછ જણાવ્યું હતું કે, તેણે સરિતા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બંને યુપીના જ છે. જોકે, સરિતાએ કોર્ટ મેરેજ પછી સાથે રહેવા ઇનકાર કરી દિધો હતો. એટલું જ નહીં, આરોપીએ સરિતાને ખર્ચ માટે સાડા ત્રણ લાખ રૂપિયા પણ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. બીજી તરફ આરોપીની જાણ બહાર સરિતાએ જૂનાગઢના પંકજ સાથે લગ્ન કરી લીધા હતા. જેની જાણ આરોપીને થતાં તેણે સરિતા પાસે પૈસા પરત માંગ્યા હતા. જોકે, વારંવાર માંગવા છતાં પણ સરિતા અને પંકજ પૈસા પરત આપતા નહોતો. જેને કારણે આરોપીએ સરિતાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. 

આરોપી ગોરખપુરથી આવી મહિલાની હત્યા નિપજાવી હતી. મૃતક મહિલાના પતિ સાથે વાત કરતા આરોપીએ રૂપિયાની લેતી દેતીને કારણે હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Weather: રાજ્યના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

Cricket News: ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક લઈ લીધી નિવૃત્તિ, હવે IPLમાં પણ નહીં રમે

Exclusive:  'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Heavy Rain News |ફરી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, કયા કયા વિસ્તારો ઘમરોળાયા? | Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | બાબુઓને બૂચ વાગવાનું નક્કી?Hun To Bolish | હું તો બોલીશ | જાતિ આધારિત જનગણનાથી જીત કોની?Gujarat Congress | ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ! | ક્યા MLAનું નામ આવ્યું ચર્ચામાં ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Weather: રાજ્યના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Weather: રાજ્યના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Cricket News: ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક લઈ લીધી નિવૃત્તિ, હવે IPLમાં પણ નહીં રમે
Cricket News: ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક લઈ લીધી નિવૃત્તિ, હવે IPLમાં પણ નહીં રમે
Exclusive:  'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
Exclusive: 'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
Gandhinagar: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણો હવે કયા બિન અધિકૃત બાંધકામો થશે નિયમિત

ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા

આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં

Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા

Embed widget