શોધખોળ કરો

Crime News: શિક્ષક બન્યો હેવાન, મોં બંધ રાખવા માટે પીડિતાના પિતાને આપી રૂપિયાની ઓફર

રાજ્યના વધુ એક શિક્ષકની ગરિમાને લાંછન લાગતી ઘટના બની છે. શિક્ષકે વિદ્યાર્થી સાથે અડપલા કર્યાંની ઘટના સામે આવી છે.

Crime News:આણંદ બાદ સાબરકાંઠામાં પણ ગુરૂ સમાન શિક્ષકની ગરિમાનને લાંછન લાગડતી ઘટના બની છે. અહીં સાબરકાંઠના પોશીનાની શાળાના શિક્ષકે માસૂમ દીકરી સાથે અડપલા કરતા સમગ્ર શાળામાં ચકચાર મચી ગઇ હતી. શિક્ષક વિરૂદ્ધ પગલા લેવાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના સાબરકાંઠાના પોશીનાની સાધુફળો પ્રાથમિક શાળાની  છે.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પોશીનાની પ્રાથમિક શાળામાં ચોકીદારની દીકરી સાથે શિક્ષકે અડપલા કર્યાં હતા. આ સમયે દીકરીએ બૂમાબૂમ કરતા શિક્ષક નાસી ગયો હતો. આ સમયે તેમના પિતા શાળાના ફર્સ્ટ ફ્લોરમાં સફાઇ કરતા હતા.  ઘટનાને લઇને ગ્રામજનો પણ એકઠા થયા હતા, શિક્ષક વિરૂદ્ધ પોશીના પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઇ છે. શિક્ષક વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પણ  શિક્ષકની કરતૂતનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરાના પાદરા તાલુકાના અભોર પ્રાથમિક શાળાના મહેન્દ્ર જાદવ નામના શિક્ષકની કરતૂતથી ગ્રામજનો રોષે ભરાયા હતા. શિક્ષક મહેન્દ્ર જાદવ પર લોકોએ આરોપ લગાવ્યો હતો કે મહેન્દ્ર જાદવે ત્રણ વિદ્યાર્થીઓને અશ્લિલ વીડિયો અને ફોટા બતાવ્યા હતા.

આ વાતની જાણ વિદ્યાર્થીનીઓએ તેમના ઘરે કરતા લોકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવીને ગ્રામજનોએ શિક્ષકને પકડીને પોલીસને સોંપ્યો હતો. ગામના લોકોએ જણાવ્યું હતું કે શિક્ષક મહેન્દ્ર દારૂ પીને સ્કૂલમાં આવે છે. શાળાના શૌચાલયમાંથી પણ દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો વડુ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા અને શિક્ષક મહેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.

શિક્ષકની કરતૂતનો પર્દાફાશ કરતા એક ગ્રામજને જણાવ્યું હતું કે ‘મહેન્દ્ર જાદવ નામનો પ્રાથમિક શાળાનો શિક્ષક ત્રણ વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ ગયો હતો અને અશ્લિલ ફોટા અને વીડિયો બતાવ્યા હતા. એટલુ જ નહી શિક્ષકે છોકરીઓને કહ્યું હતું કે હું તમને જેમ શીખવાડું એમ તમારે કરવાનુ એટલે બપોરે બે વાગ્યે હું બોલાવું તો તમે આવજો, હું તમને બધુ શીખવાડીશ’

તાજેતરમાં જ સુત્રાપાડાના પ્રાચી ગામે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને શાળાના જ એક કર્મચારીએ તેની સાથે સેલ્ફી પાડી તેના ફિયાન્સને બતાવવા તેમજ વાયરલ કરવાની ધમકી આપી લગ્ન પોતાની સાથે કરવા મજબૂર કરતો હોવાની ફરિયાદ થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget