શોધખોળ કરો

Surat : દસમામાં ભણતી વિદ્યાર્થીનીને 38 વર્ષનો પાડોશી ટેરેસ પર લઈ ગયો ને નગ્ન કરીને બાંધ્યા શરીર સંબંધ, જાણો પછી શું થયું ?

આરોપી રાહુલે સગીરાને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી. સગીરા રાહુલને કાકા માનતી હોવાથી ત્યાં ગઈ હતી. આ સમયે રાહુલે પોત પ્રકાશ્યું હતું અને તની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 

સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં 10 ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 38 વર્ષીય રાહુલ અંકલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. બિલ્ડીંગ પરના ધાબા પરની પાણીની ટાંકીનો કોક બંધ કરવા જતી વખતે એકલતાનો લાભ લઈ બળજબરી કરી હતી. 15 વર્ષીય કિશોરીએ માતાને વાત કેહતા માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે પોક્સો અને દુસ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની શોધ શરૂ કરી છે. 

ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 15 વર્ષીય સગીરા છે, જે ધો-10માં અભ્યાસ કરે છે. ગત શનિવારે સગીરાની માતાને હાથે દુખાવો થતા માતા-પિતા બંને દવાખાને ગયા હતા. બીજી તરફ સગીરા ઘરે એકલી હતી. આ તકનો લાભ લઈ આરોપી રાહુલે સગીરાને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી. સગીરા રાહુલને કાકા માનતી હોવાથી ત્યાં ગઈ હતી. આ સમયે રાહુલે પોત પ્રકાશ્યું હતું અને તની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 

દરમિયાન માતા-પિતા દવાખાનેથી પરત ફરતાં દીકરી ગભરાયેલી જોવા મળી રહી હતી. ત્યારે માતાએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર હકિકત જણાવી હતી. આથી રાહુલને પૂછતાં તેણે માંફી માંગી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ કરતાં આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે. 

ખેડાઃ ઘોર કળિયુગની સાબિતી આપતી એક પછી એક ઘટના સામે આવી રહી છે. ખેડામાં હવસખોર સાવકા બાપે જ 11 વર્ષની દીકરી પર નજર બગાડીને વારંવાર શરીર સુખ માણીને ગર્ભવતી બનાવી દીધી હતી. જ્યારે માતા સમક્ષ આખી કહાની આવી ત્યારે તેના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હતી. નરાધમ સાવકો પિતા ભાગી જાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.

કેવી રીતે ફૂટ્યો ભાંડો

મળતી માહિતી પ્રમાણે, મૂળ રાધનપુરા, પાટણનો મુસ્તુફા હનિફમિયાં મીયાણા આઠેક મહિનાથી માતરના એમ્પાયર ફાર્મ હાઉસમાં રખેવાળની નોકરી કરતો હતો. તેની સાથે પત્ની અને પત્નીના અગાઉના પતિથી જન્મેલી દીકરીઓ રહેતી હતી. આ પૈકી એક દીકરીને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તપાસ દરમિયાન ગર્ભવતી હોવાનું સામે આવતાં હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ મહિનાથી સાવકો બાપ કરતો હતો દુષ્કર્મ

પીડિતાના માતાના પ્રથમ લગ્ન ગોધરામાં થયા હતા. જેમાં સંતાનમાં ત્રણ દીકરીઓ હતી. ત્રણેયના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેણે મુસ્તુફા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે દીકરીઓના પાલન પોષણની જવાબદારી જેના માથે હતી તેવા સાવકા પિતાએ 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. 11 વર્ષની સગીરાને 11 સપ્તાહનો ગર્ભ છે માતાના ગેરહાજરીમાં સાવકો પિતા તેના પર પાંચેક મહિનાથી દુષ્કર્મ કરતો હતો. દીકરી મોઢેથી આ વાત સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે ફરિ

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Embed widget