શોધખોળ કરો

Crime News: સુરતના પાંડેસરામાં દિયરે ભાભીનો બીભત્સ વીડિયો વાયરલ કર્યો

Surat News: પોલીસે ફરિયાદના આધારે આરોપી દિયર ધરપકડ કરી હતી, જ્યારે ફરિયાદી મહિલાના ભાઈને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.

Surat Crime News: સુરતના પાંડેસરમાં દિયરે ભાભીનો બીભત્સ વીડિયો વાયરલ કર્યો હતો. દિયર તેની ભાભી સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો આ દરમિયાન સ્ક્રીન શોટ લઇને ભાભીના ભાઈને મોકલ્યો હતો. જે બાદ સગાભાઈએ બહેનનો વીડિયો સંબંધીઓને વાયરલ કર્યો હતો. જેને લઈ બહેને ભાઈ, દિયર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી દિયર ધરપકડ કરી હતી, જ્યારે ફરિયાદી મહિલાના ભાઈને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.

આવો જ બીજો એક બનાવ શહેરના પાંડેસરામાં જ સામે આવ્યો હતો. પાંડેસરાની યુવતીને લગ્નની લાલચ આપી યુવકે પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હતી. ઉપરથી તેનો અશ્લીલ વીડિયો બનાવી સોશ્યિલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. પાંડેસરા પોલીસે યુવતીની ફરિયાદ આધારે રાહુલ રાજેશ ગુપ્તા (25) (રહે.શિવમનગર, પાંડેસરા, મૂળ રહે, બિહાર) સામે બળાત્કાર, ધમકી અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે રાહુલ ગુપ્તાને દબોચી લીધો હતો.

પાંડેસરના શિવમનગરમાં રહેતા રાહુલ ગુપ્તા વર્ષ 2019માં પાંડેસરા વિસ્તારમાં રહેવા આવ્યો હતો. તેણે પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતિને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યાર બાદ અવાર નવાર યુવતિના ઘરે જઈ તેની સાતે શારીરિક સંબંધ બાંધ્યા હતા. રાહુલે યુવતિ સાથેના અશ્લીલ વીડિયો ઉથારી લીધા હતા. યુવતિએ લગ્ન કરવાનું કહેતા અપશબ્દો બોલી લગ્ન કરવાની ના પાડી હતી અને વીજિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ યુવતિને તે યુપીને ગોરખપુર લઈ ગયો હતો અને ટ્રેનમાંથી ધક્કો મારતાં પ્લેટફોર્મ પર પડતાં ઈજા થઈ હતી. ત્યાંથી આરોપી બિહાર ભાગી ગયો હતો અને સોશિયલ મીડિયા પર યુવતિનો વીડિયો વાયરલ કરી બદનામ કરી હતી. આ મામલે યુવતિએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપીને પકડવા પોલીસની ટીમ બિહાર પહોંચી અને પોલીસને જાણવા મળ્યું કે આરોપી વતનથી ભાગી સુરત આવી રહ્યો છે. આ માહિતી બાદ વોચ ગોઠવી આરોપી રાહુલ ગુપ્તાને ખટોદરા ઝોન ઓફિસ પાસેથી ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃ

હાર્ટએટેકને લઈ NCRBના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, દેશમાં મૃતકોની સંખ્યામાં 12 ટકાનો વધારો

ખેડૂતો પર આવ્યું નવું સંકટ, કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઈયળોનો ઉપદ્રવ વધતાં રાતા પાણીએ રોવાનો આવ્યો વારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Embed widget