શોધખોળ કરો

Agriculture News: ખેડૂતો પર આવ્યું નવું સંકટ, કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઈયળોનો ઉપદ્રવ વધતાં રાતા પાણીએ રોવાનો આવ્યો વારો

Agriculture News: રાજ્યના કૃષિ મંત્રી દ્વારા એક્સપોર્ટ ટીમની કમિટી બનાવી ખેડૂતોને આ સંકટથી બચાવવા જોઈએ તેવી માંગ થઈ રહી છે. આ ઉપદ્રવની અસર માર્કેટિંગ યાર્ડમાં પણ જોવા મળી રહી છે.

Cotton Crop: ભગવાન ભરોસે ખેતી કરતા ભાવનગરના ખેડૂતો પર હવે એક નવું સંકટ આવ્યું છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનો કપાસ બરબાદ કરી રહી છે ત્યારે રાજ્યનાં કૃષિ મંત્રી આ ઉપદ્રવ થી ખેડૂતોને ઉગારે તેવી માંગ ઉઠી છે.

જિલ્લામાં કપાસનું વાવેતરમાં 70% ફેલ

એક તરફ માવઠાનો માર તો બીજી તરફ લાલ જીવાત અને ઇયળોનો માર થી ખેડૂતો હવે બિચારા અને બાપડા બની ગયા છે. કારણ કે ખેડૂતોનો કપાસ હવે ખેડૂતોની સામે જ સડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનો વાવેતર થતું હોય છે પરંતુ આ વાવેતર પર હવે લાલ જીવાત અને ઇયળની નજર લાગી છે. હાલ જિલ્લાના 25 હજાર હેક્ટર કપાસના વાવેતરમાં જીવાતોનો ઉપદ્રવ વધવાના કારણે કપાસના વાવેતરમાં પણ ખૂબ મોટો તફાવત આવ્યો છે. કારણ કે માર્કેટની અંદર કપાસનું વાવેતર ઘટ્યું છે. જોકે ખેડૂતોનો કપાસનો પાક બચી શકે તે માટે  ખેતીવાડી વિભાગે તાત્કાલિક ખેડૂતોની મદદેથી આવવું જોઈએ. આ રોગથી ભાવનગર જિલ્લામાં કપાસનું વાવેતરમાં 70% ફેલ ગયું છે, ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને ઉપદ્રવના કારણે મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

Agriculture News: ખેડૂતો પર આવ્યું નવું સંકટ, કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઈયળોનો ઉપદ્રવ વધતાં રાતા પાણીએ રોવાનો આવ્યો વારો

મોંઘા દાટ બિયારણો અને ઊંચી કિંમતની દવાના છંટકાવ બાદ નથી ઘટી રહ્યો જીવાતનો ઉપદ્રવ

એબીપી અસ્મિતાએ ભાવનગરના ઘોઘા તાલુકાના મોરચંદ ગામની મુલાકાત લીધી હતી. આ સમયે કપાસના વાવેતરમાં અસંખ્ય ઈયળ અને લાલજી વાત જોવા મળી હતી. જોકે આ પરિસ્થિતિ માત્ર ઘોઘા તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં સામે આવી રહી છે. હજી તો ખેડૂત માવઠાના મારથી ઉભર્યા નથી ત્યાં હવે કપાસમાં નવી મુસીબત આવી પહોંચી છે. કપાસના જીંડવા આ ઉપદ્રવના કારણે ખરાબ થઈ રહ્યા છે. મોંઘા દાટ બિયારણો અને ઊંચી કિંમતની દવાના છંટકાવ બાદ પણ કપાસના પાક પર ઉપદ્રવ ઘટવાનું નામ લેતું નથી, તેથી રાજ્યના કૃષિ મંત્રી દ્વારા એક્સપોર્ટ ટીમની કમિટી બનાવી ખેડૂતોને આ સંકટથી બચાવવા જોઈએ તેવી માંગ થઈ રહી છે. આ ઉપદ્રવની અસર માર્કેટિંગ યાર્ડમાં પણ જોવા મળી રહી છે.

Agriculture News: ખેડૂતો પર આવ્યું નવું સંકટ, કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઈયળોનો ઉપદ્રવ વધતાં રાતા પાણીએ રોવાનો આવ્યો વારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું

Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

Embed widget