શોધખોળ કરો

વડોદરાઃ ડિવોર્સી યુવતીને યુવક સાથે બંધાયા સંબંધ, લગ્ન વગર સાથે રહેવા લાગ્યા ને પછી........

આ અંગેની વિગતો એવી છે કે, એક સંતાનની માતા અને 35 વર્ષીય યુવતીએ પતિ સાથે અણબનાવ થતાં ડિવોર્સ લીધા હતા. યુવતી મોબાઇલ એસેસરીઝ ઓનલાઇન વેચવાનો વ્યવસાય કરતી હતી.

વડોદરાઃ શહેરના દિવાળીપુરા વિસ્તારમાં ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેમજ તેની સાથે લગ્નનું નાટક કરીને યુવકે જ્વેલરી અને રૂપિયા પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. 35 વર્ષીય યુવતીએ અભયમની ટીમને ફોન કરતાં ટીમ પહોંચી ગઈ હતી અને યુવકને પકડી પાડી યુવતીના રૂપિયા અને અન્ય સામાન પરત અપાવ્યો હતો. આ અંગેની વિગતો એવી છે કે, એક સંતાનની માતા અને 35 વર્ષીય યુવતીએ પતિ સાથે અણબનાવ થતાં ડિવોર્સ લીધા હતા. યુવતી મોબાઇલ એસેસરીઝ ઓનલાઇન વેચવાનો વ્યવસાય કરતી હતી. દરમિયાન બે વર્ષ પહેલા તે એક યુવકના સંપર્કમાં આવી હતી. તેમજ સંબંધ આગળ વધતા બંને સાથે રહેવા લાગ્યા હતા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી સેંથીમાં સિંદૂર ભર્યું હતું. આ પછી તેણે યુવતીને ફોસલાવીને તેના દાગીના ગીરવે મૂકી દીધા હતા. જે થોડા સમયમાં છોડાવી દેવાનું કહ્યું હતું. તેમજ યુવતીના પૈસા પણ તેણે વાપરી નાંખ્યા હતા. થોડા સમય પછી યુવતીએ દાગીના છોડાવી દેવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેને માર મારી ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું. તેમજ યુવકે યુવતીનું પાકીટ પણ ઝૂંટવી લીધું હતું. જેમાં 13 હજાર રૂપિયા અને મોબાઇલ સહિતની વસ્તુઓ હતો. આથી યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા ટીમ આવી પહોંચી હતી અને યુવકને ઝડપી લઈ સામાન પરત કરાવ્યો હતો. તેમજ યુવકને અભયમની ટીમે ઠપકો આપ્યો હતો. IPL 2021માં ઉમેરાઈ શકે છે ગુજરાતની ટીમ, BCCI કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો વિગત એઇમ્સના ડાયરેક્ટરે ભારતમાં કોરોનાની રસીને લઈ કહી આ મોટી વાત, જાણો વિગત સુરતઃ મહિલા ઉચ્ચાધિકારીએ ફોટામાં લીધા અંગત અશ્લીલ ફોટા, ડ્રાઈવરના હાથમાં ફોન આવતાં તેણે ફોટા મોકલી શું માગણી કરી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget