શોધખોળ કરો

Viramgam: વિરમગામના મેલજ ગામમાં પતંગ ચગાવવા મુદ્દે જૂથ અથડામણ, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

અમદાવાદના વિરમગામ તાલુકાના મેલજ ગામમાં પતંગ ચગાવવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી

વિરમગામઃ અમદાવાદના વિરમગામ તાલુકાના મેલજ ગામમાં પતંગ ચગાવવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં એકનું મોત થયુ હતુ જ્યારે 3 લોકો થયા ઘાયલ થયા હતા. મળતી જાણકારી અનુસાર, વિરમગામ તાલુકાના મેલજ ગામમાં જૂની અદાવત અને પતંગ ચગાવવાની બાબતે ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો.

આ જૂથ અથડામણમાં 45 વર્ષીય વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે એક મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર અર્થે વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને લઈ વિરમગામ પોલીસે તપાસ શરૂ કરી છે.

પતંગ ચગાવવા બાબતે એક જ સમાજના લોકો વચ્ચેના જૂથ અથડામણમાં એકનું મોત થયું છે. જૂથ અથડામણમાં 45 વર્ષીય ઈશ્વરભાઈ દંતાણીનું મોત નિપજ્યુ છે.

Rajkot: રાજકોટમાં ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા એક બાળકનું મોત

રાજકોટમાં ઉત્તરાયણના દિવસે ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા એક બાળકનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી સાત વર્ષના બાળકનું મોત થયુ હતું. લોઠડા ગામના રહેવાસી સાત વર્ષીય ઋષભ વર્મા નામનો બાળક બપોરના સમયે કોઠારિયાની શાક માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પતંગની દોરીથી ગળુ કપાતા બાળકનું મોત થયુ હતું. તરત જ ઋષભને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ મહેસાણાના વિસનગરમાં માતા સરોજબહેન ઠાકોર પોતાની 4 વર્ષીય દીકરી કિસ્મતને તેડીને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાળકીના ગળામાં ચાઈનીઝ દોરી ફસાઈ હતી. આ સમયે જ ત્યાથી એક બસ પસાર થઈ હતી.  દોરી બસમાં પણ આવી જતાં ખેંચાઈ અને બાળકીનું ગળું કપાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. માતાના હાથમાં માસૂમ બાળકીએ જીવ ગુમાવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો. તો વડોદરાના દશરથ ગામ હાઈવે પર એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેનું મોત થયું છે.  યુવક બાઈક પર પસાર થઈ રહ્યો હતો. આ સમયે ચાઈનીઝ દોરી તેના ગળામાં ફસાતા તે લોહીલુહાણ થયો હતો. ઘટનાસ્થળે જ તેનું મોત થતાં તેના મૃતદેહને પોલીસે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget