શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

CBSE: CBSE બોર્ડમાં સરકારી નોકરી મેળવવાની શાનદાર તક, મળશે સારી સેલેરી

CBSE: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે

CBSE Recruitment 2024 Notification: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ ભરતી દ્વારા આસિસ્ટન્ટ સેક્રેટરી, એકાઉન્ટ ઓફિસર, જુનિયર એન્જિનિયર, જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર, એકાઉન્ટન્ટ અને જુનિયર એકાઉન્ટન્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ માટેની અરજી પ્રક્રિયા 12 માર્ચથી શરૂ થશે.

CBSE ભરતી 2024 દ્વારા કુલ 118 જગ્યાઓ પર ભરતી થવાની છે. CBSE ભરતી 2024 માટે પસંદ કરાયેલા ઉમેદવારોને ભારતમાં ગમે ત્યાં પોસ્ટ કરવામાં આવશે. જો તમે પણ CBSE ની નોકરી મેળવવા માંગો છો, તો પહેલા આ આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

CBSE ભરતી માટે અરજીની શરૂઆતની તારીખ - 12 માર્ચ

CBSE ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 11 એપ્રિલ

આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

નીચે આપેલ આ જગ્યાઓ પર ભરતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા કરવામાં આવશે. CBSE ની આ ભરતીની સત્તાવાર સૂચના અનુસાર, પસંદ કરેલ ઉમેદવારને ભારતમાં ગમે ત્યાં પોસ્ટ કરવામાં આવશે.


CBSE: CBSE બોર્ડમાં સરકારી નોકરી મેળવવાની શાનદાર તક, મળશે સારી સેલેરી

સીબીએસઈમાં નોકરી મેળવવા માટે યોગ્યતા અને વય મર્યાદા

જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે, તેઓ તેમના પાત્રતા માપદંડ, ઉંમરમાં છૂટછાટ, પરીક્ષા ફી, પગાર ધોરણ, પરીક્ષા શહેર, મહત્વપૂર્ણ સૂચનાઓ, યોજના અને પરીક્ષાનો અભ્યાસક્રમ, પસંદગીની પદ્ધતિ વગેરે વિશે વિગતવાર માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરી શકે છે.

સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (SSB)માં થશે. રસ ધરાવતા ઉમેદવારો SSAC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in દ્વારા અરજી કરી શકે છે. અહીં 4000 થી વધુ જગ્યાઓ માટે ભરતી થવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. ખાસ વાત એ છે કે મહિલાઓ અને SC ST ઉમેદવારો માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
Embed widget