શોધખોળ કરો

CBSE CTET ડિસેમ્બર 2024નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ

ઉમેદવારો હવે CTET ની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ડિસેમ્બર 2024માં યોજાયેલી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) નું પરિણામ આજે, 9 જાન્યુઆરી, 2025ના રોજ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. પરીક્ષા આપનારા ઉમેદવારો હવે CTET ની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.

CTET પરિણામ 2024 કેવી રીતે તપાસવું

-સૌ પ્રથમ CTET ની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જાવ.

-હોમપેજ પર "CTET Result 2024"  લિંક પર ક્લિક કરો.

-તમારી લોગિન ડિટેઇલ્સ (રોલ નંબર અને જન્મ તારીખ) દાખલ કરો અને સબમિટ કરો.

-તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે

-રિઝલ્ટનો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઇ લો.

CTET પ્રમાણપત્ર અને માર્કશીટ DigiLocker પર ઉપલબ્ધ થશે

CTET માર્કશીટ અને પાત્રતા પ્રમાણપત્ર ડિજિટલી  સહીવાળા હશે અને IT એક્ટ મુજબ કાયદેસર રીતે માન્ય રહેશે. આ વર્ષે CBSE તમારા પોસ્ટલ સરનામે પ્રમાણપત્ર મોકલશે નહીં, તેથી બધા ઉમેદવારોએ તેને તેમના DigiLocker એકાઉન્ટમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે.

NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સેશન-1ની પરીક્ષા 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે યોજાશે. નોંધનીય છે કે પરીક્ષાના ત્રણ દિવસ પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને શિડ્યૂલ ચેક કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપ્સ મારફતે શિડ્યૂલ પણ ચકાસી શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે છે, જેમાંથી માત્ર થોડા ઉમેદવારો જ સફળ થાય છે. આ પરીક્ષા માટે દેશભરના વિવિધ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે. એટલું જ નહીં, પરીક્ષા યોજવા માટે અન્ય ઘણા દેશોમાં પરીક્ષા કેન્દ્રો પણ બનાવવામાં આવશે. JEEનું સત્ર 2 1 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાશે. આ માટે સેશન-1નું પરિણામ જાહેર થયા પછી રજિસ્ટ્રેશન શરૂ થશે.                                                            

NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ

Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 

Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના

Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ

Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ

Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ

Embed widget