શોધખોળ કરો
Advertisement
Central Excise Recruitment 2021: સેન્ટ્રલ એકસાઇઝમાં આ પદો પર નીકળી ભરતી, 31 ડિસેમ્બર પહેલા કરો અરજી
Central excise recruitment 2021 જે લોકો સરકારી નોકરીની શોધમાં છે, તેમના માટે સારો મોકો છે. સેન્ટ્રલ એક્સાઇઝના નોટિફિકેશન અનુસાર 19 પદો પર ભરતી કરવાની છે.
Central Excise Recruitment 2021: સેન્ટ્રલ એક્સાઈઝમાં ઘણા બધા પદો પર નોકરીઓ માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે લોકો સરકારી નોકરીની શોધમાં છે, તેમના માટે સારો મોકો છે. સેન્ટ્રલ એક્સાઇઝના નોટિફિકેશન અનુસાર 19 પદો પર ભરતી કરવાની છે. અરજી કરવા માટે ઑફિશિયલ વેબસાઇટ centerexcisechennai.gov.in પર જાવ અને અરજી કરતા પહેલા નોટિફિકેશન જુઓ.
કયા પદ પર કેટલી કરવાની છે ભરતી
- 1.ટેક્સ અસિસ્ટન્ટ - 13 પદ
- 2.સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 - 2 પદ
- 3.હવલદાર - 3 પદ
- 4.માલ્ટી ટસ્કિંગ - 1 પદ
યોગ્યતા
- ટેક્સ અસિસ્ટન્ટના પદ પર જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ઉપરાંત ડેટા એન્ટ્રીમાં સ્પીડ હોવો જોઈએ.
- સ્ટેનોગ્રાફરના પદ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો 12મું પાસ હોવા જરૂરી છે. ઉપરાંત કોમ્પ્યુટરમાં અંગ્રેજી અને હિન્દીમાં ટાઈપીંગ સ્પીડ હોવો જોઈએ.
- હવલદાર અને મલ્ટિ-ટાસ્કિંગ સ્કીમના પદ પર અરજી કરવા માંગતા ઉમેદવારો 10મું પાસ હોવો જરૂરી છે.
વય મર્યાદા
- અરજી કરવા માટે આશાવારોની ઉંમર 18 વર્ષ થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમણે SC અને ST જાતિના લોકોને સરકારી નિયમો અનુસાર આયુ સીમામાં છૂટ પ્રદાન કરો.
- આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. તેથી જો તમે અરજી કરવા ઈચ્છતા હો તો વહેલી તકે કરી દેવી જોઈએ.
ભરતી માટેનું નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરોઃ Central Excise Recruitment 2021
આ પણ વાંચોઃ University Grants Commission: આ વિદ્યાર્થીનીઓને મળી શકશે મેટરનિટી લીવ, યુજીસીએ આપ્યો આદેશ
Legal Age of Marriage for Women: મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો શું થશે અસર
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ટેકનોલોજી
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion