શોધખોળ કરો

Education : આ વર્ષે ધોરણ 10માં અધધ 35 લાખ 'પપ્પુ' થયા નાપાસ

આ વિશ્લેષણમાં રાજ્ય બોર્ડના તમામ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે દેશમાં પાંચ મોટા બોર્ડ છે જેમાં કુલ વિદ્યાર્થીઓના પચાસ ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Board Result 2023 For This Year: આ વર્ષે જ્યાં અનેક બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર થઈ ગયું છે તો કેટલાક બોર્ડના પરિણામ આવવાના બાકી છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં એવું બહાર આવ્યું છે કે આ વર્ષે 35 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રમોટ કરવામાં આવશે નહીં. આ વિશ્લેષણ શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. જોકે આ તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા નથી. જો આપણે અલગથી વાત કરીએ તો 27.5 લાખ વિદ્યાર્થીઓ 10મીની પરીક્ષા પાસ કરી શક્યા નથી, જ્યારે 7.5 લાખ વિદ્યાર્થીઓએ 10મીની પરીક્ષા જ આપી નથી.

આ સૌથી મોટા બોર્ડ? 

આ વિશ્લેષણમાં રાજ્ય બોર્ડના તમામ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે દેશમાં પાંચ મોટા બોર્ડ છે જેમાં કુલ વિદ્યાર્થીઓના પચાસ ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમના નામ છે - ઉત્તર પ્રદેશ, CBSE, મહારાષ્ટ્ર બોર્ડ, બિહાર અને પશ્ચિમ બંગાળ. બાકીના પચાસ ટકા વિદ્યાર્થીઓ બાકીના 55 બોર્ડમાં નોંધાયા હતા.

ભારતમાં ઘણા બધા કેન્દ્રીય બોર્ડ 

ભારતમાં ત્રણ કેન્દ્રીય બોર્ડ છે. તેમના નામ છે CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CISCE એટલે કે કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન અને NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ. આ ઉપરાંત, આપણા દેશમાં 60 રાજ્ય બોર્ડ છે.

આ બંને રાજ્યોના પરિણામોમાં ઘણો તફાવત હતો

આ વખતે જે બે રાજ્યોના પરિણામોમાં મોટો તફાવત હતો તે મેઘાલય અને કેરળ છે. જ્યારે એક રાજ્યની પાસની ટકાવારી ઘણી સારી હતી, તો બીજા રાજ્યની પાસની ટકાવારી ઘણી નબળી હતી. માત્ર આ વખતે સિનિયર સેકન્ડરીમાં કુલ 99.85 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે મેઘાલયનું સિનિયર સેકન્ડરીનું પરિણામ 57 ટકા છે.

કયા રાજ્યોના વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી દીધી

રિપોર્ટ અનુસાર, આ વર્ષે 85 ટકા સ્કૂલ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ આ રાજ્યોના છે. તેમના નામ છે - UP, બિહાર, MP, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, આસામ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને છત્તીસગઢ.

12th Result: આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર, જાણો

ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થવાનું છે, સુત્રો અનુસાર, આવતીકાલે એટલે કે 31 મેના દિવસે ધોરણ -12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ બૉર્ડની વેબસાઇટ પરથી જોઇ શકાશે, સવારે સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ અને વૉટ્સએપ નંબરથી વદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકાશે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Embed widget