શોધખોળ કરો

સબ ઈન્સ્પેક્ટરના પદ પર નીકળી બંપર ભરતી, મળસે 1 લાખથી વધારે પગાર

પોલીસમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર છે. તમિલનાડુ યુનિફોર્મ્ડ સર્વિસિસ રિક્રુટમેન્ટ બોર્ડે સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે

પોલીસમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર છે. તમિલનાડુ યુનિફોર્મ્ડ સર્વિસિસ રિક્રુટમેન્ટ બોર્ડે સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે માત્ર 4 દિવસ બાકી છે. રસ ધરાવતા ઉમેદવારો શક્ય તેટલી વહેલી તકે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ tnusrb.tn.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 એપ્રિલ 2022 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 444 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (તાલુક) – 399 જગ્યાઓ

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (AR) – 45 જગ્યાઓ

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય 1 જુલાઈ, 2022ના રોજ 20 વર્ષ હોવી જોઈએ અને અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 30 વર્ષ સુધીની હોવી જોઈએ.

અરજી ફી

ઉમેદવારોએ રૂ.500 પરીક્ષા ફી ભરવાની રહેશે.જ્યારે વિભાગીય ઉમેદવારો જેઓ ઓપન ક્વોટા અને વિભાગીય ક્વોટા દ્વારા પરીક્ષા આપશે તેમણે પરીક્ષા ફી તરીકે રૂ.1000 ભરવાના રહેશે. ફી ઓનલાઈન (નેટ-બેંકિંગ/ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ) અને ઓફલાઈન (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કેશ ચલણ) મોડ દ્વારા ચૂકવી શકાય છે.

કેવી રીતે અરજી કરવી તે જાણો

  • સૌપ્રથમ ઉમેદવારો TNUSRB ની સત્તાવાર વેબસાઇટ tnusrb.tn.gov.in ની મુલાકાત લે..
  • તે પછી હોમ પેજ પર દેખાતી સંબંધિત ભરતી લિંક પર ક્લિક કરો.
  • હવે તમે નવા પેજ પર આવશો.
  • અહીં પૂછવામાં આવેલી માહિતી દાખલ કરીને તમારી જાતને નોંધણી કરો.
  • તમારા ID વડે લોગિન કરો અને અરજી ફોર્મ ભરો.
  • તે પછી એપ્લિકેશન ફી ચૂકવો અને તેને સબમિટ કરો.
  • તમે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને વધુ ઉપયોગ માટે તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો.

પગાર ધોરણ

રૂ. 36,900 - રૂ. 1,16,600

જાણો કેવી રીતે થશે સિલેક્શન

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, પ્રમાણપત્રની ચકાસણી અને શારીરિક કસોટી, વિવા-વોસ અને વિશેષ ગુણના આધારે કરવામાં આવશે. "વિવા-વોસ પૂર્ણ થયા પછી, ઉમેદવારોને આખરે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે મુખ્ય લેખિત પરીક્ષા, પીઇટી, વિવા-વોસ અને વિશેષ ગુણમાં મેળવેલા કુલ ગુણના આધારે પસંદ કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
Silver Price Crash: ચાંદીમાં આજે ફરી મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી ₹2.26 લાખ સસ્તી!
Silver Price Crash: ચાંદીમાં આજે ફરી મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી ₹2.26 લાખ સસ્તી!
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Embed widget