શોધખોળ કરો

Gujarat: ટેટની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે આવ્યા રાહતના સમાચાર, આ દિવસ સુધી ભરી કરશો ફોર્મ

ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા માટે ઉમેદવારી પત્ર ભરવાનો સમયગાળો વધારવામાં આવ્યો છે.

ટેટ-1 અને 2ના પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ટેટ-1 અને 2ના પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત 5 ડિસેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી હતી.

ટેટની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા માટે ઉમેદવારી પત્ર ભરવાનો સમયગાળો વધારવામાં આવ્યો છે. હવે 31 ડિસેમ્બર સુધી  ફોર્મ ભરી શકાશે. અગાઉ 5 ડિસેમ્બર અંતિમ દિવસ હતો

Crude Oil Price : મોંઘવારીમાંથી મળી શકે છે છુટકારો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ થશે ઘટાડો!

Crude Oil Price: મોંઘવારીથી પીડાઈ રહેલા ભારત માટે મોટી રાહતના સમાચાર છે. ક્રૂડ ઓઈલની કિંમત 2022ના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. વૈશ્વિક આર્થિક સંકટના પગલે સેન્ટિમેન્ટમાં કથળતા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલર નીચે પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 78.65 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. તો WTI ક્રૂડની કિંમત ઘટીને 73.49 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

ક્રૂડ ઓઈલ 80 ડોલરની નીચે 

2022માં આ બીજી વખત વાર બન્યું છે જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 80 ડોલરની નીચે સરકી હોય. ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારો થવાની શક્યતા અને મંદીના એંધાણના કારણે ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકોની કડક નાણાકીય નીતિની પણ અસર વર્તાઈ રહી છે. ભારતમાં ઊંચા ફુગાવાના કારણે આરબીઆઈએ રેપો રેટમાં પાંચમી વખત વધારો કર્યો હતો. બીજી તરફ ચીનમાં સર્વિસ-સેક્ટરની પ્રવૃત્તિ ઘટી 6 મહિનાની નીચલી સપાટીએ પહોંચી ગઈ છે. તેથી ઉર્જાના ઊંચા ભાવ અને ઊંચા દેવાના કારણે યુરોપના દેશોમાં આર્થિક વિકાસ દરમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. આ તમામ કારણોને લીધે કાચા તેલ પર દબાણ જોવા મળી રહ્યું છે. ચાલુ નાણાંકિય વર્ષમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ 139 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું હતું. 

નાણાકીય નુકસાન ઘટશે

કાચા તેલમાં ઘટાડો એ ભારત માટે શુભ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે ભારત તેની જરૂરનું 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. જ્યાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો મોંઘવારી ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે. સાથે જ કેન્દ્ર સરકારને તેની નાણાકીય ખાધ ઘટાડવામાં પણ મદદ મળશે. તેવી જ રીતે વિદેશી હૂંડિયામણ ભંડોળમાં થતા ઘટાડો પણ અટકશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget