શોધખોળ કરો

Government Jobs: સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, એક લાખ રૂપિયાથી વધુ મળશે પગાર

Government Jobs: આ ખાલી જગ્યાઓની ખાસ વાત એ છે કે 56 વર્ષ સુધીના ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે.

DRDO Recruitment 2023 Registration Underway: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને થોડા સમય પહેલા ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. આ માટે અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. જો તમે પણ ડીઆરડીઓમાં આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો તો પછી તમે સંસ્થાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને વિગતો જાણી શકો છો. સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે– drdo.gov.in. અરજીઓ ઑફલાઇન પણ કરી શકાશે.     

ભરતી સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી આ પ્રમાણે છે

આ ભરતી અભિયાન દ્વારા કુલ 102 જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ સ્ટોર્સ ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને પ્રાઈવેટ સેક્રેટરીની છે. આ પોસ્ટ્સ ડેપ્યુટેશન પર છે અને હાલમાં ત્રણ વર્ષ માટે છે.

આ ખાલી જગ્યાઓની ખાસ વાત એ છે કે 56 વર્ષ સુધીના ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે. જો તમારી પસંદગી કરવામાં આવશે તો પોસ્ટ મુજબ સારો પગાર મળશે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને સ્ટોર્સ ઓફિસરની પોસ્ટ માટેનો પગાર 35 હજારથી 1 લાખ 12 હજાર સુધીનો છે. સેક્રેટરીના પદ માટેનો પગાર 9300 થી 34800 રૂપિયા સુધીનો છે. દરેક પોસ્ટ માટે અરજી કરવાની પાત્રતા, વય મર્યાદા અને પગાર અલગ-અલગ છે.

તમારી ઓફલાઇન અરજીઓ ડેપ્યુટી ડાયરેક્ટર, ડિરેક્ટોરેટ ઓફ પર્સોનલ, રૂમ નંબર 266, બીજો માળ, ડીઆરડીઓ ભવન, નવી દિલ્હી - 11010 પર પણ મોકલી શકો છો. સ્પીડ પોસ્ટ દ્વારા જ અરજી મોકલવાની રહેશે અને એન્વલપ પર તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તેનું નામ લખવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે. તમારી અરજીઓ આ તારીખ પહેલા સંસ્થા દ્વારા આપવામાં આવેલા સરનામે પહોંચી જવી જોઈએ. એપ્લિકેશન સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. તમને કોઈ અનુભવ હોય તો કૃપા કરીને તેનું પ્રમાણપત્ર પણ સામેલ કરવું પડશે. કોઈપણ અન્ય માહિતી અથવા અપડેટ્સ મેળવવા માટે તમે ઉપર જણાવેલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

ઇન્ટેલિજન્સ બ્યુરોએ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ IBમાં ગ્રેડ 2 ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ mha.gov.in ની મુલાકાત લેવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે. છેલ્લી તારીખ પસાર થયા પછી ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget