શોધખોળ કરો

કેવી રીતે બની શકાય ડ્રોન પાયલટ? આ માટે ક્યો કોર્સ કરવો પડે? કેટલી થઇ શકે કમાણી?

How To Become A Drone Pilot: જો તમે પણ આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગો છો તો અહીં વાંચો તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી

How To Become A Drone Pilot: એક સમય હતો જ્યારે ડ્રોનનો ઉપયોગ અમુક જગ્યાએ જ થતો હતો. તેને ઉડાડનારા ખાસ હતા અને માત્ર થોડા જ લોકો જ આ ટ્રેનિંગ લેતા હતા. પરંતુ સમય સાથે વસ્તુઓ બદલાઈ ગઈ અને હવે સુરક્ષાથી લઈને મીડિયા ઈન્ડસ્ટ્રી સુધી લગભગ દરેક જગ્યાએ ડ્રોનનો ઉપયોગ થાય છે. લગ્ન હોય કે ફિલ્મનું શૂટિંગ હોય, ડ્રોન ત્યાં પહોંચે છે જ્યાં બીજું કોઈ નથી પહોંચી શકતું. તેના વધતા ઉપયોગે કારકિર્દીના દરવાજા પણ ખોલ્યા છે. તો જો તમે પણ આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગો છો તો અહીં વાંચો તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી.

તેનો ઉપયોગ આ હેતુઓ માટે થાય છે

ડ્રોનનો ઉપયોગ વ્યાપારી અને મનોરંજન બંને હેતુઓ માટે થાય છે. જો આ સંબંધમાં મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ 2024માં ડ્રોન ઈન્ડસ્ટ્રી 900 કરોડ રૂપિયાની થઈ શકે છે. તેથી આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી એ ખોટનો સોદો હોય તેમ લાગતું નથી.

લાયકાત શું જોઇએ

ડ્રોન ઉડાવવા માટે ઘણી વખત પ્રોફેશનલ ટ્રેનિંગની જરૂર પડે છે, જ્યારે ઘણી વખત આ કામ પ્રોફેશનલ સર્ટિફિકેટ વિના પણ કરી શકાય છે. જો કે, જો તમે વ્યવસાયિક રીતે ડ્રોન ઉડાડવા માંગતા હોવ તો તમારે તેને લગતી તાલીમ લેવી પડશે. આ માટેની પાત્રતા સંસ્થા અનુસાર બદલાય છે. સામાન્ય રીતે કહીએ તો માન્ય બોર્ડમાંથી 10 અને 12 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

ડ્રોન પાયલટ કેવી રીતે બનવું

આપણા દેશમાં ડ્રોન પાયલટ બનવા અને તેનું લાયસન્સ મેળવવા માટે ઉમેદવારે DGCA દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી તાલીમ લેવી પડે છે. આ માટેની લાયકાત 12મું પાસ છે. આ સાથે ઉમેદવારે તબીબી પરીક્ષા પણ પાસ કરવી પડશે અને તેનું બ્રેકગ્રાઉન્ડ સરકારી એજન્સી દ્વારા તપાસવામાં આવશે.

લાયસન્સ મેળવવા માટે વ્યક્તિએ ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી લેખિત પરીક્ષા આપવી પડશે. ડીજીસીએ લાયસન્સ આપે છે. કોર્સ ફી સંસ્થા પર નિર્ભર છે જે 30 હજારથી 1 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

આ મહત્વપૂર્ણ વેબસાઇટ્સની નોંધ લો

ભારત સરકારે થોડા સમય પહેલા ડિજિટલ સ્કાય નામની વેબસાઈટ લોન્ચ કરી છે. આની મદદથી તમને ડ્રોન વિશેની તમામ માહિતી, પરમિશન વગેરે મળી જશે. અહીં હાજર નકશા પર તમે ગ્રીન, યલો અને રેડ ઝોન તેમજ ફ્લાઈંગ અને નોન-ફ્લાઈંગ ઝોનને જાણી શકશો.

અહીંથી કોર્સ કરો

ફ્લાયટેક એવિએશન એકેડમી, હૈદરાબાદ

એલાયન્સ યુનિવર્સિટી, અનેકલ, બેંગલુરુ

ફોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રોન ટેકનોલોજી એન્ડ રિસર્ચ, ગુરુગ્રામ

ઈન્દિરા ગાંધી નેશનલ ફ્લાઈંગ એકેડમી, ફુર્સતગંજ એરફિલ્ડ, અમેઠી

માધવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, ગ્વાલિયર

ધ બોમ્બે ફ્લાઈંગ ક્લબ - જુહુ એરપોર્ટ, મુંબઈ

CASR અન્ના યુનિવર્સિટી - સેન્ટર ફોર એરોસ્પેસ રિસર્ચ એમઆઈટી કેમ્પસ, ચેન્નઈ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક

BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

Embed widget