શોધખોળ કરો

IAS Preparation Strategy: આ રણનીતિથી કરશો UPSC પરીક્ષાની તૈયારી, તો પહેલા જ ટ્રાયલમાં મળશે સફળતા

આઇએએસ (IAS) બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવાર પોતાની તૈયારીઓ શરૂ કરતા પહેલા પરીક્ષા માટે માનસિક અને શારીરિક રીતે તૈયારી કરે.

IAS Preparation: યુપીએસસી પરીક્ષા (UPSC Exam) દેશની સૌથી પ્રતિષ્ઠિત અને કઠિણ પરીક્ષાઓમાંની એક છે, દર વર્ષે દેશભરમાં લાખો યુવાઓ આમાં સામેલ થાય છે, પરંતુ તેમાથી ગણ્યા ગાંઠ્યા ઉમેદવારો જ પાસ કરી શકે છે અને આઇએએસ (IAS) બને છે. યુપીએસસી પરીક્ષા તમામ દ્રષ્ટિકોણથી ખુબ મુશ્કેલ છે. આને પાસ કરવા માટે યુવાઓને ખાસ પ્લાનિંગ કરવાની જરૂર હોય છે. ઉમેદવાર કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને યુપીએસસી પરીક્ષા (UPSC Exam) પાસ કરી શકે છે.

આઇએએસ (IAS) બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવાર પોતાની તૈયારીઓ શરૂ કરતા પહેલા પરીક્ષા માટે માનસિક અને શારીરિક રીતે તૈયારી કરે. તે પોતાના લક્ષ્ય નિર્ધારિત કરે. જો તમે નોકરી રહ્યાં છો, તો નોકરી ના છોડવાનો ફેંસલો કર્યો છે, તો નક્કી કરો કે તમે આના માટે તૈયારીમાં સમય ક્યાં કેટલો આપશો. આની એક યોજના તૈયાર કરો. આજે ઇન્ટરનેટની મદદથી ઉમેદવાર પરીક્ષાની તૈયારી અને નોકરી બન્ને આસાનીથી કરી શકે છે. આઇએએસ બનવા માટે ઉમેદવાર એક ટાઇમ ટેબલ બનાવે. આ ઉપરાંત ઉમેદવાર યુપીએસસી પરીક્ષાનો સિલેબસ (UPSC Syllabus)ને સમજે. 

આ છે જરૂરી ટિપ્સ - 
ઉમેદવારો પુસ્તકોને વાંચતા પહેલા સિલેબસને જાણે. સિલેબસને જાણવાથી અભ્યર્થીને રિલેવન્ટ સ્ટડી મટેરિયલ પસંદગી, વિષયો પ્રાથમિકતા આપવા વગેરેમાં મદદ મળશે. આઇએએસ બનવા તથા પરીક્ષામાં બેસવા માટે છાંપુ વાંચવુ ખુબ જરૂરી છે. યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ માટે ઉમેદવાર નાના નાના નૉટ્સ જરૂર બનાવે. સાથે જ ઉમેદવારને લખવાની આદત પાળવી જોઇએ, જેથી પરીક્ષામાં તમને સારી સ્પીડ મળી શકે. યુપીએસસીની છેલ્લા પ્રશ્નપત્રો સૉલ્વ કરવા જરૂરી છે, જેનાથી તમને પરીક્ષા પેટર્નનો અંદાજ આવે. પરીક્ષાથીએ વધુમાં વધુ મૉક ટેસ્ટ (Mock Test) આપવા અને પરીક્ષામાં સૌથી જરૂરી રિવીઝન છે. 

આ પણ વાંચો...... 

Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી

Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ

Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?

India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન

Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો

Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget