શોધખોળ કરો

IIT દિલ્હીએ એક વર્ષમાં લોન્ચ કર્યા 35 સર્ટિફિકેટ કોર્સ, જાણો કોણ કરી શકે છે એપ્લાય

આઈઆઈટી દિલ્હીએ એક વર્ષના સમયગાળામાં પોતાના ઈ વિદ્યા અભિયાન હેઠળ કુલ 35 સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. સંસ્થા આ કોર્સ ઓનલાઇન માધ્યમથી ચલાવી રહી છે.

IIT Delhi News:  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીએ તેના ઑનલાઇન સર્ટિફિકેટ અભ્યાસક્રમો હેઠળ છેલ્લા એક વર્ષમાં 35 સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. ગયા વર્ષે સંસ્થાએ ઑનલાઇન મોડ દ્વારા સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો હતો, જેમાં સંસ્થાની બહારનો કોઈપણ વિદ્યાર્થી અરજી કરી શકે છે. IIT દિલ્હીએ ઈ-વિદ્યા પહેલ હેઠળ આ સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. આઈઆઈટી દિલ્હી સિવાયના વિદ્યાર્થીઓ આ કોર્સ માટે એપ્લાય કરી શકે છે.

આઉટરીચ પ્રોગ્રામ ઇનિશિયેટિવ હેઠળ શરૂ કરાયા કોર્સ

સંસ્થા દ્વારા શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોનો સૌથી મહત્વનો ધ્યેય વિદ્યાર્થીઓને આજના ઉદ્યોગની માંગ પ્રમાણે તૈયાર કરવાનો છે, જેની મદદથી વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં વિકાસ કરી શકે. આ કોર્સ IIT દિલ્હી દ્વારા તેના આઉટરીચ પ્રોગ્રામ ઇનિશિયેટિવ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.

સંસ્થાએ કેમ શરૂ કર્યા કોર્સ

IIT દિલ્હીએ આવા અભ્યાસક્રમો શરૂ કરવા પાછળનું કારણ આજના ઉદ્યોગની જરૂરિયાત ગણાવ્યું છે. સંસ્થાનું કહેવું છે કે આ ઉચ્ચ ગુણવત્તાવાળા ઓનલાઈન કોર્સને ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે, જે યુવાનોને તેમની કારકિર્દીના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રો. વી. રામગોપાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોમાં અત્યાર સુધીમાં કુલ 35 અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

કયા કયા કોર્સ શરૂ કરાયા

આ સર્ટિફિકેશન કોર્સ હેઠળ સંસ્થાએ બિઝનેસ એનાલિટિક્સ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, સાયબર સિક્યુરિટી, ડિજિટલ માર્કેટિંગ, 5G અને 6G કોમ્યુનિકેશન, રિન્યુએબલ એનર્જી, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન દ્વારા પાંત્રીસ વિવિધ કોર્સ ઓફર કર્યા છે.  

આ પણ વાંચોઃ BSF Recruitment: BSFમાં ગ્રુપ સીમાં જોડાવા અરજી કરવાની અંતિમ તારીખ છે નજીક, જાણો પગાર ધોરણ

Jobs 2022: નોકરી શોધતાં લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં નીકળશે બંપર નોકરીઓ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget