શોધખોળ કરો

IOCL Job Vacancy: ઇન્ડિયન ઓઇલમાં નોકરી મેળવવાની તક, 12 પાસ કરી શકશે અરજી

IOCL Job Vacancy: જો તમે 12 પાસ કર્યું છે અને આ કોર્સ કર્યો છે તો તમારા માટે ઈન્ડિયન ઓઈલમાં નોકરી મેળવવાની સારી તક છે.

IOCL Recruitment 2024: જો તમે 12 પાસ કર્યું છે અને આ કોર્સ કર્યો છે તો તમારા માટે ઈન્ડિયન ઓઈલમાં નોકરી મેળવવાની સારી તક છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી (GNM) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ IOCL ની સત્તાવાર વેબસાઇટ iocl.com પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ઈન્ડિયન ઓઈલની આ ભરતી દ્વારા કુલ 30 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેઓ આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 15 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. જો તમે પણ ઈન્ડિયન ઓઈલમાં કામ કરવા ઈચ્છો છો તો નીચે આપેલી આ વાતો ધ્યાનથી વાંચો.

કોણ અરજી કરી શકે છે?

ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી કુલ 40 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. તે પછી જ તેઓ આ પદો માટે અરજી કરવા માટે પાત્ર ગણાશે.

વય મર્યાદા

જે લોકો ઈન્ડિયન ઓઈલમાં આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની લઘુત્તમ ઉંમર 17 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.

ઇન્ડિયન ઓઇલમાં આ રીતે હશે પસંદગી

જેઓ ઈન્ડિયન ઓઈલની આ ભરતી માટે અરજી કરી રહ્યા છે તેમની પસંદગી મેડિકલ તપાસના આધારે કરવામાં આવશે.

ઈન્ડિયન ઓઈલમાં કેવી રીતે અરજી કરવી

ઇન્ડિયન ઓઇલ ભરતી 2024 માટે અરજી કરી રહેલા તમામ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. યોગ્ય રીતે ભરેલા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ પણ લો અને તેને સંબંધિત દસ્તાવેજો સાથે નિયત તારીખે અથવા તે પહેલાં મોકલો.                                                                                                                                    

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલ: કહ્યું- “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો”

Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડના સ્ટાર્સ જમાવશે રંગ, જાણો ભારત-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કોણ કરશે પરફોર્મ?

વિડિઓઝ

Kumar Kanani : ખેડૂતોનું દેવું માફ કરો, પૂર્વ મંત્રી કુમાર કાનાણીની મુખ્યમંત્રીને રજૂઆત
Hun To Bolish: હું તો બોલીશ : મોતનો મલાજો તો જાળવો
Hun To Bolish: હું તો બોલીશ : વતનના ખેડૂતો માટે ઉદ્યોગપતિઓ બને રતન
Hun To Bolish: હું તો બોલીશ : ખેડૂતોના માથે દેવાનો ડુંગર?
Ambalal Patel Predication: હવે ઉત્તર ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જુઓ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલ: કહ્યું- “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો”
કમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલ: કહ્યું- “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો”
Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Rain Forecast: આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડના સ્ટાર્સ જમાવશે રંગ, જાણો ભારત-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કોણ કરશે પરફોર્મ?
વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડના સ્ટાર્સ જમાવશે રંગ, જાણો ભારત-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કોણ કરશે પરફોર્મ?
...તો ખતમ થઈ જશે સંજુ સેમસનનું કરિયર,કઈ ગેમ રમી રહ્યો છે ગૌતમ ગંભીર? રિપોર્ટમાં મોટો ખુલાસો

IND vs AUS: ત્રીજી T20 માટે બદલાશે જશે ભારતની પ્લેઇંગ ઇલેવન, કેપ્ટન આ ખેલાડીને કરશે બહાર!

CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા: નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી, જુઓ લિસ્ટ

ખેડૂતોની પડખે ગુજરાત સરકાર! CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને મોટો નિર્દેશ, તાત્કાલિક સર્વે કરીને....

Embed widget