શોધખોળ કરો

એજ્યુકેશન લોન લેતા પહેલા આ વાતનું રાખો ધ્યાન, નહીં તો દેવામાં ફસાઈ જશો 

ઉચ્ચ શિક્ષણનો ખર્ચ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. જેના કારણે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનનો સહારો લેવો પડે છે.

ઉચ્ચ શિક્ષણનો ખર્ચ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. જેના કારણે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનનો સહારો લેવો પડે છે. જો કે તેની ખરાબ અસરો પણ દેખાઈ રહી છે. ઘણા બાળકો દેવાની જાળમાં ફસાઈ રહ્યા છે. શિક્ષણવિદ કહે છે કે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા લોકોને આર્થિક તણાવથી બચાવવા અત્યંત જરૂરી છે. તેથી એજ્યુકેશન લોન લેતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અમે નીચે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ જે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવી જોઈએ.

એજ્યુકેશન લોન બે પ્રકારની હોય છે, એક સિક્યોર્ડ અને બીજુ અનસિક્યોર્ડ. સિક્યોર્ડ લોનમાં બેન્કની પાસે કોઈપણ પ્રકારની એસેટ ગીરો પેટે મૂકવી પડે છે. જેમાં વ્યાજના દર નીચા હોય છે. જ્યારે અનસિક્યોર્ડ લોનમાં કોઈ પણ એસેટ ગીરો મૂક્યા વિના લોન મળે છે. પરંતુ તેમાં વ્યાજના દર ઊંચા અને કેટલીક શરતો પણ હોય છે.

એજ્યુકેશન લોન માટે અરજી કરતાં પહેલાં વિદ્યાર્થીએ પોતાની અને પોતાના પરિવારના લાયકાતના માપદંડો અવશ્ય ચકાસવા જોઈએ. જેમાં એકેડેમિક બેકગ્રાઉન્ડ઼, એડમિશન ટેસ્ટનો સ્કોર, એજ્યુકેશન ખર્ચ અને માતા-પિતાની આવક પણ જરૂરી છે. 

આ બાબતોનું ધ્યાન રાખો

ઉધાર લીધેલી લોનના નિયમો અને શરતોને યોગ્ય રીતે સમજો. ચુકવણી અને અન્ય વિગતો સંપૂર્ણપણે સ્પષ્ટ હોવી જોઈએ.
ઊંચી ફી વસુલતી સંસ્થા અથવા હોસ્ટેલ પસંદ કરવી તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે.
લોન સમયસર ચૂકવો. તેને ટાળવાનો પ્રયાસ કરશો નહીં. તેનાથી તમને થોડા સમય માટે ચોક્કસ રાહત મળશે પરંતુ લોનની કુલ રકમ માત્ર વધશે.

દેવામાં ફસાઈ જવાથી કેવી રીતે બચવું

ઈમરજન્સી ફંડ બનાવો. ચોક્કસ રકમ ફાળવો અને એક અલગ બજેટ ફાળવો. આ તમને આર્થિક રીતે મજબૂત બનો ત્યાં સુધી વસ્તુઓને યોગ્ય કરવામાં મદદ કરશે.

ચુકવણીની યોજના બનાવો. આ તમને પહેલા ઊંચા વ્યાજના દેવાની ચૂકવણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને પછી અન્ય દેવાની ચૂકવણી કરવામાં મદદ કરશે.

બિનજરૂરી ખર્ચ ટાળો. આવી ખરીદી તમારા પર નાણાકીય બોજ વધારે છે.

બજેટ બનાવો અને તમારા ખર્ચાઓ પર નજર રાખો. બિનજરૂરી ખર્ચ સંપૂર્ણપણે બંધ કરો.

Post office: પોસ્ટની આ સ્કીમમાં વર્ષે 1 લાખથી વધુ વ્યાજ મળશે, જાણો આ સ્કીમ વિશે  

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ

સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક

 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન

'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત

હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'

149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ

Embed widget