શોધખોળ કરો

IAS અને IPS માં શું હોય છે અંતર, જાણો શું છે તેમનું કામ

Difference Between IAS & IPS: આ બંને સેવાઓમાં ભરતી થવા માટે ઉમેદવારે સખત મહેનત કરવી પડે છે અને UPSC પરીક્ષામાં સફળતા હાંસલ કરવી પડે છે. પરંતુ આ બંને સેવાઓના કાર્યો અલગ-અલગ છે.

IAS & IPS:  ભારતીય વહીવટી સેવા (Indian Administrative Service) અને ભારતીય પોલીસ સેવા (Indian Police Service) ખૂબ જ પ્રતિષ્ઠિત સેવાઓ છે. આ બંને સેવાઓમાં ભરતી થવા માટે ઉમેદવારે સખત મહેનત કરવી પડે છે અને UPSC પરીક્ષામાં સફળતા હાંસલ કરવી પડે છે. પરંતુ આ બંને સેવાઓના કાર્યો અલગ-અલગ છે.

IAS અધિકારીઓ વિશે વાત કરીએ તો, IAS જાહેર વહીવટ અને નીતિ નિર્માણ અને અમલીકરણમાં મદદ કરે છે. IAS અધિકારીઓ માટે તાલીમ સત્ર ઉત્તરાખંડના મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBNSAA) ખાતે હાથ ધરવામાં આવે છે. નિયમિત IAS તાલીમના ભાગ રૂપે તેમને તેજ અને સમર્પિત અધિકારીઓ બનાવવા માટે સંખ્યાબંધ કાર્યો કરવામાં આવે છે. UPSC પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક ધરાવતા ઉમેદવારોને IAS ફાળવવામાં આવે છે. IAS અધિકારીને સરકારી વિભાગો અને મંત્રાલયો Government Departments & Ministries)  સોંપવામાં આવે છે. તમામ વહીવટી સેવાઓમાં IAS એ સર્વોચ્ચ સ્થાન  (Topmost Position) છે.

IPS અધિકારીઓ (IPS Officers) પાસે ગુનાની તપાસ અને તે વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવાની કમાન હોય છે. આઈપીએસ અધિકારીઓને હૈદરાબાદ તેલંગાણા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA)માં તાલીમ આપવામાં આવે છે. IAS માટે ફાળવણી થઈ ગયા પછી અન્ય ટોચના રેન્ક ધારકોને IPS ફાળવવામાં આવે છે. IPS અધિકારી પોલીસ વિભાગનો હિસ્સો હોય છે. IAS પછી IPS રેન્કમાં આવે છે.

આ પણ વાંચોઃ

મોંઘવારી-કોરોનાથી લઈ કોંગ્રેસ પર પ્રહાર, મેક ઈન ઈન્ડિયાની વાત, લોકસભામાં પીએમ મોદીના ભાષણની મોટી વાતો

Covid-19: કોરોના દરમિયાન શરદી-ખાંસીમાં ભૂલથી પણ ન ખાવ આ ચીજો, બગડી શકે છે સ્વાસ્થ્ય

કોરોના કાળમાં ગંગા નદીમાં કેટલા શબ ફેંકવામાં આવ્યા ? જાણો મોદી સરકારે શું આપ્યો જવાબ

Hydroponic Farming: જમીન વગર પણ ખેતી છે શક્ય ! જાણો ઘરની બાલકનીમાં કેવી રીતે

Kisan Credit Card: આ યોજના અંતર્ગત ખેડૂતોને સસ્તા દરે મળે છે લોન, જાણો કેવી રીતે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget