શોધખોળ કરો

Sarkari Naukri: PT ટીચરની નીકળી 5 હજારથી વધુ ભરતી, આ તારીખથી ખૂલશે એપ્લિકેશન વિન્ડો

અરજીઓ 23 જૂન 2022 થી શરૂ થશે અને તેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2022 છે. એપ્લિકેશન લિંક ખુલતાની સાથે જ ઉમેદવારો rsmssb.rajasthan.gov.in વેબસાઇટ પરથી નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે.

Rajasthan RSMSSB PT Teacher Recruitment 2022: રાજસ્થાનના ણી યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની એક મોટી છે. અહીં PT શિક્ષક (RSMSSB PT શિક્ષક ભરતી 2022) ની 5546 જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

રાજસ્થાન સ્ટાફ સિલેકશન બોર્ડ, જયપુર (Rajasthan RSMSSB Physical Education Teacher Bharti 2022) ની શારીરિક શિક્ષણ શિક્ષકની જગ્યાઓ માટેની અરજીઓ હજુ સુધી શરૂ થઈ નથી. અરજીઓ 23 જૂન 2022 થી શરૂ થશે અને તેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2022 છે. એપ્લિકેશન લિંક ખુલતાની સાથે જ ઉમેદવારો rsmssb.rajasthan.gov.in વેબસાઇટ પરથી નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો-

રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડની ખાલી જગ્યાઓ (Rajasthan RSMSSB Physical Education Teacher Recruitment 2022)ની વિગતો નીચે મુજબ છે.

કુલ પોસ્ટ્સ – 5546

નોન TSP પ્રદેશની કુલ પોસ્ટ - 4899

TSP પ્રદેશની કુલ પોસ્ટ - 647

આ તારીખે યોજાશે પરીક્ષા

RSMSSBની આ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી પરીક્ષાના આધારે કરવામાં આવશે. પરીક્ષા 25 સપ્ટેમ્બર 2022ના રોજ લેવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની સાથે, ફી ભરવાની છેલ્લી તારીખ પણ 22 જુલાઈ 2022 છે.

કોણ અરજી કરી શકે છે

જેમણે માન્ય બોર્ડમાંથી 12મું પાસ કર્યું  હોય અને C.P.Ed, D.P.Ed અને B.P.Ed ની કોઈપણ ડિગ્રી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. તેમના માટે વય મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

કેટલી અરજી ફી ભરવાની રહેશે

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 450 રૂપિયા ફી ચૂકવવી પડશે. અનામત વર્ગને ફીમાં છૂટછાટ મળશે. પસંદગી પર, ઉમેદવારોને મેટ્રિક્સ લેવલ 10 હેઠળ પગાર આપવામાં આવશે.

નોટિસ જોવા અહીં કરો ક્લિક

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, NDRF તૈનાત
ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, NDRF તૈનાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂતોનો કોણ પાડે છે ખેલ?Hun To Bolish | હું તો બોલીશ | કેમ થયું જળબંબાકાર?Porbandar Flood | 18 ઇંચ વરસાદ બાદ પોરબંદર પાણીમાં 'ગરકાવ' | Flood Ground ReportPorbandar Red Alert | પોરબંદર ડૂબી જશે! | 18 ઇંચ વરસાદ બાદ હજુ રેડ એલર્ટ | પડશે અતિથી અતિ ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, NDRF તૈનાત
ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, NDRF તૈનાત
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, અત્યાર સુધીમાં 20 દર્દીના મોત, કુલ 58 કેસ નોંધાયા
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, અત્યાર સુધીમાં 20 દર્દીના મોત, કુલ 58 કેસ નોંધાયા
Porbandar Rain: પોરબંદર જિલ્લામાં અનરાધાર મેઘમહેર, 36 કલાકમાં 20 ઇંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર
Porbandar Rain: પોરબંદર જિલ્લામાં અનરાધાર મેઘમહેર, 36 કલાકમાં 20 ઇંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ  તાંડવ મચાવ્યું, ખંભાળિયામાં જળબંબાકાર
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ  તાંડવ મચાવ્યું, ખંભાળિયામાં જળબંબાકાર
ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન, આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget