શોધખોળ કરો

SSC CPO PET Admit Card 2023: SSC CPO ફિઝિકલ ટેસ્ટના એડમિટ કાર્ડ થયા જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

SSC CPO પરીક્ષા 09 થી 11 નવેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષાનું પરિણામ 27 ડિસેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

SSC CPO PST PET Admit Card 2023: સ્ટાફ સિલેક્શન કમિશને CPO PST એડમિટ કાર્ડ 2023 (SSC CPO PST PET એડમિટ કાર્ડ 2023) જારી કર્યું છે. ઉમેદવારો  સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો કર્ણાટક-કેરળ ક્ષેત્ર, ઉત્તર પૂર્વ ક્ષેત્ર, પૂર્વીય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની સંબંધિત વેબસાઇટ્સ ssckkr.kar.nic.in, sscner.org.in, sscer પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય ઉમેદવારો અહીં જણાવેલ સ્ટેપ્સ દ્વારા એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી શકે છે.

​SSC CPO PST PET Admit Card 2023: પરીક્ષા ક્યારે યોજાઈ હતી

SSC CPO પરીક્ષા 09 થી 11 નવેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષાનું પરિણામ 27 ડિસેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં આશરે 63945 પુરૂષ ઉમેદવારો અને 4419 મહિલા ઉમેદવારો ક્વોલિફાય થયા છે.

SSC CPO PST PET Admit Card 2023: આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • સ્ટેપ 1: સૌ પ્રથમ ઉમેદવારો સંબંધિત રીઝનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • સ્ટેપ 2: તે પછી ઉમેદવારો “Click here to download e-Admit Card for PST/PET of Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2022 to be held from 30/01/2023 to 04/02/2023 (Uploaded on 25/01/2023)” પર ક્લિક કરો.
  •  સ્ટેપ 3: પછી તમારો નોંધણી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને લોગ ઇન કરો.
  • સ્ટેપ 4: આ પછી SSC CPO PST PET 2023 એડમિટ કાર્ડ ઉમેદવારની સ્ક્રીન પર દેખાશે
  • સ્ટેપ 5: હવે ઉમેદવારો પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે
  • સ્ટેપ 6: અંતે ઉમેદવારો પ્રવેશ કાર્ડની પ્રિન્ટ આઉટ લે 

આ લિંક્સની મદદથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

SSC KKR CPO PST PET Admit Card Download Link
SSC NER CPO PST PET Admit Card Download Link
SSC ER CPO PST PET Admit Card Download Link
SSC NWR CPO PST PET Admit Card Download Link

ગુજરાતના આ મોટા શહેરમાં જુનિયર કલાર્કથી થશે ભરતી, જાણો વિગતે

રાજ્યમાં નોકરીવાંછુઓ માટે સારા સમાચાર છે.  વડોદરા મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ જૂની ક્લાર્ક ની પરીક્ષા યોજશે. 552 ભરતી માટે 1,18,774 ઉમેદવારોએ રસ દાખવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સભામાં દરખાસ્ત મુકશે. જે બાદ નિર્ણય લેવાશે. જોકે માત્ર 552 પોસ્ટ માટે એક લાખથી વધુ ઉમેદવારોએ રસ દાખવ્યો હોવાથી રાજયમાં કેવી સ્થિતિ છે તેનો અંદાજ લગાવી શકાય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget