શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

UPSC NDA Results 2022: યુપીએસસી એનડીએ 1 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

UPSC NDA Results 2022: UPSC એ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (SSB) દ્વારા હાથ ધરવામાં આવનાર ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે પાત્ર રોલ નંબર ધરાવતી યાદી બહાર પાડી છે.

UPSC NDA Results 2022: UPSCની લેખિત પરા માટે રાષ્ટ્રીય રક્ષા એકેડેમી, યુપીએસસી એનડીએ 1 પરિણામ 2022 જાહેર કરવામાં આવ્યું છે. કમિશને નેવલ એકેડમી, UPSC NA (NA 1) પરિણામ 2022 પણ બહાર પાડ્યું છે. UPSC એ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (SSB) દ્વારા હાથ ધરવામાં આવનાર ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે પાત્ર રોલ નંબર ધરાવતી યાદી બહાર પાડી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર તેમના UPSC NDA પરિણામ 2022 જોઈ શકે છે.

10મી એપ્રિલે પરીક્ષા લેવામાં આવી હતી

નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી પરીક્ષા (I) 10 એપ્રિલ 2022ના રોજ કમિશન દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ હવે સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB) ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે. બધા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર આ પગલાંઓ દ્વારા પરિણામ ચકાસી શકે છે.

આ રીતે પરિણામ તપાસો

  • સૌ પ્રથમ, ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાય.
  • બાદમાં હોમ પેજ પર દેખાતા 'નવું શું છે' વિભાગમાં 'લેખિત પરિણામ: નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી પરીક્ષા (I) 2022' લિંક પર ક્લિક કરો.
  • આ પછી 'નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી પરીક્ષા (I) 2022' માં 'દસ્તાવેજો' નીચે આપેલ PDF લિંક પર ક્લિક કરો.
  • તમે UPSC NDA અને NA (I) પરિણામ 2022 ડાઉનલોડ કરી શકો છો.
  • હવે તમે પરિણામ PDF માં તમારો રોલ નંબર જોઈ શકો છો.

જાણો કેટલી જગ્યાઓ પર ભરતી થશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત આ પરીક્ષા દ્વારા નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમીમાં કુલ 400 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

IPL 2022 Point Table: KKR ની જીત બાદ પોઇન્ટ્સ ટેબલમાં થયો મોટો ઉલટફેર, પ્લેઓફની રેસ બની રોમાંચક

Covid-19 Vaccine: દેશમાં 12-14 વર્ષના કેટલા કરોડ બાળકોને અપાઈ કોરોના રસી ? જાણો વિગત

Subsidy Expenses: કોરોના મહામારીમાં મોદી સરકારે ખોલ્યો ખજાનો, સબ્સિડી પર ખર્ચ કર્યા આટલા રૂપિયા

LIC IPO GMP :  સૌથી મોટા આઈપીઓનું કેમ ઘટી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ, જાણો વિગત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget