શોધખોળ કરો
Advertisement
સોનિયા ગાંધીએ ગાંધી આશ્રમની વિઝિટર્સ બૂકમાં શું સંદેશ લખ્યો ? જાણો વિગત
અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. રાહુલ, સોનિયા ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. તમામ નેતાઓએ આશ્રમની મુલાકાત લઈને પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આશ્રમની વિઝિટર્સ બુકમાં સંદેશ પણ લખ્યો હતો.
સોનિયા ગાંધીએ આશ્રમની વિઝિટર્સ બૂકમાં લખ્યું કે, "મારા માટે આ મ્યુઝિયમની મુલાકાત લેવી ખૂબ જ પ્રેરણાદાયી છે. તેમના (મહાત્મા ગાંધી) જીવન અને બલિદાનથી આપણને બધાને પ્રેરણા મળે છે."
ગાંધી આશ્રમની વિઝિટર્સ બૂકમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, "આ ખૂબ જ પ્રેરણાદાયી જગ્યા છે. આપણા નેતાઓના જુવાળને જીવતો રાખવા માટે ખૂબ ખૂબ આભાર. આશ્રમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
Former PM Dr. Manmohan Singh, UPA Chairperson Smt. Sonia Gandhi, Congress President @RahulGandhi & senior Congress leaders visit the Gandhi Ashram in Sabarmati. #GandhiMarchesOn pic.twitter.com/tQvoSGERcd
— Congress (@INCIndia) March 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement