શોધખોળ કરો

Gujrat election 2022: રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પર ચતુષ્કોણીય જંગ, આ ત્રણ મહિલા અને એક પુરૂષ ઉમેદવાર સામે મુકાબલો

રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પર દિલચસ્પ જંગ જામશે કારણે કે, અહીં ત્રણ મહિલા ઉમેદવાર સામે એક પુરુષ ઉમેદવાર મેદાને છે. સૌરાષ્ટ્ર ની હાઈ પ્રોફાઈલ ગણાતી 73-વિધાનસભા ગોંડલ મત વિસ્તાર માટે ગોંડલમાં 4 પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામશે

Gujrat election 2022:રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પર દિલચસ્પ જંગ જામશે કારણે કે, અહીં ત્રણ મહિલા ઉમેદવાર સામે એક પુરુષ ઉમેદવાર મેદાને છે.
સૌરાષ્ટ્ર ની હાઈ પ્રોફાઈલ ગણાતી 73-વિધાનસભા ગોંડલ મત વિસ્તાર માટે ગોંડલમાં 4 પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે અત્યાર સુધીમાં 14 ઉમેદવાર મહિલાને મેદાને ઉતારી છે તો ક્રોગેંસે 10 ઉમેદવાર પર કળશ ઢોળ્યો છે. જ્યારે વિધાનસભાની હાઇ પ્રોફાઇલ ગણાતી આ બેઠક પર ચતુષ્કોણિય રસપ્રદ જંગ જામશે. અહીં ભાજપ તરફથી  ગીતાબા જાડેજા મેદાને છે તો કોંગ્રેસના  યતિશભાઈ દેસાઈ ચૂંટણી લઇ રહ્યાં છે અને તેની સામે NCPએ  રેશ્મા પટેલને મેદાને ઉતાર્યાં છે. AAPના  નિમિષાબેન ખૂંટ ચૂંટણી લડી રહગ્યાં છે. અહીં  ત્રણ મહિલા અને એક પુરુષ છે મેદાનમાં છે. આ હાઇપ્રોફાઇલ બેઠક પર કોણ મેદાન મારશે તે જોવું રહ્યું.

Gujrat election 2022: ગાંધીનગરની આ  4 બેઠક પર અલ્પેશ ઠાકોરની  ટિકિટ લગભગ નિશ્ચિત

Gujrat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી  46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી  46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક  પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.

ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર  ફસાયેલો પેંચ હવે ઉકેલાયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ચારમાંથી પૈકી એકને પાટાદાર, એક ચૌધરી અને બે બેઠક ઠાકોર ઉમેદવારને જાય તેવી સંકેત મળી રહ્યાં છે. ગાંધીનગરની ઉત્તર બેઠકમાં પાટીદાર ઉમેદવારની શક્યતા વધુ પ્રબળ દેખાઇ રહી છે. તો માણસાની બેઠક પર ચૌધરી ઉમેદવારની ટિકિટ મળી શકે છે. જ્યાં અમિત ચૌધરીનું નામ રેસમાં આગળ છે. તો ગાંધીનગર પશ્ચિમ બેઠક પર અલ્પેશનનું નામ લગભગ નિશ્ચિત છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં પૂર્વ મેયર રીટા પટેલનું નામ પણ વધુ ચર્ચામાં છે. કાલોલ બેઠક પર પાટીદારને માન્ય હોય તેવા  ઉમેદવારને ટિકિટ મળી શકે છે.પાટણની રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને  ટિકિટ મળી શકે છે.

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget