શોધખોળ કરો
Advertisement
નાગિન ફેમ આશકા ગોરડિયાએ કર્યો પોલ ડાન્સ, જુઓ વીડિયો
નાગિન અને બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મુંબઈ: નાગિન અને બિગ બોસ ફેમ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પોલ ડાન્સ કર્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આશકાએ પોલ ડાન્સનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
થોડા સમય પહેલા આશકાએ ટોપલેસ થઈને યોગ કરતી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરે ઈન્ટરનેટ પર સનસની મચાવી હતી.View this post on Instagram
યોગાલવર આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ આશકાએ બ્લૂ બિકીનીમાં બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયો શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.View this post on Instagram
આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી. (તસવીર અને વીડિયો સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram#throwback ... 🤸🏻♀️🤸🏻♀️🤸🏻♀️ . . #handstand #peaceofblueyoga #yogacommunity
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement