શોધખોળ કરો

શારીરિક શોષણને લઈને એકતા કપૂરે કહ્યું- કામ મેળવવા એક્ટર્સ પોતાની સેક્સુઅલિટીનો કરે છે ઉપયોગ

1/5
જણાવી દઈએ કે હાલમાંજ એકતા કપૂરના પિતા અને એભિનેતા જિતેન્દ્ર પર 47 વર્ષ બાદ તેમની કઝિને યોન શોષણનો આરોપ લગાવ્યો હતો. જો કે જિતેન્દ્રએ તેના ઉપર લાગેલા તમામ આરોપોને આધારહીન ગણાવ્યા હતા.

2/5
મુંબઈ: અનેક ટીવી સીરિયલ્સ અને ફિલ્મો પ્રોડ્યૂસર કરી ચુકેલી એકતા કપૂરે યૌન શોષણને લઈને મોટું નિવેદન આપ્યું છે. એકતા કપૂરે કહ્યુ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા પાવરફુલ પ્રોડ્યૂસર્સ છે જે પોતાની ઈન્ડસ્ટ્રીના ઉભરતા એક્ટર્સ સાથે પોતાના પદનો દૂરુપયોગ કરી ફાયદો ઉઠાવે છે. પરંતુ એવા પણ અનેક કલાકારો છે જે કામ મેળવવા માટે પોતાની સેક્સુઅલિટીનો ઉપયોગ કરે છે. આ મામલે આ બીજો પક્ષ છે, જેની કોઈ વાત નથી કરતું.

3/5
એકતાએ કહ્યું હમેશાં એવું જોવા મળે છે કે એક પૈસાદાર વ્યક્તિએજ ગરીબ નાના અને ઉભરતા એક્ટર્સનો ફાયદો ઉઠાવ્યો છે, જે હંમેશા સાચું હોતું નથી.

4/5
એકતા કપૂરે વધુમાં કહ્યું, એક ફિલ્મ નિર્માતા તરીકે જ્યારે હું પોતાના પુરુષ સમકક્ષો સાથે વાત કરું છું ત્યારે તેઓ જણાવે છે કે તેમને સીધો પ્રસ્તાવ મળે છે. શું આવા લોકો પણ ખોટા નથી?

5/5
 હૉલીવુડ નિર્માતા હાર્વે વેન્સ્ટીન વિરુદ્ધ શારીરિક શોષણના આરોપને લઈને એકતાએ એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે પ્રોડ્યૂસર્સ હાર્વે વેન્સ્ટીન પર હોલીવુડની અનેક ટોપ અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા યૌન શોષણના મામલે ફરિયાદ કરી હતી. જેના બાદ ત્યાં #Metoo કેમ્પેન ચલાવવામાં આવ્યું. જેમાં અનેક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા શારીરિક શોષણ પર વાત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Embed widget