આ તસવીરને લઈને અમીષાને કેટલાક યૂઝર્સે તો આન્ટી પણ કહ્યું, તો કેટલાકે તેને ફ્લોપ ગણાવી. જ્યારે બીજી તરફ કેટલાક યૂઝર્સે પ્રશંસા કરતા કહ્યું કે, ‘તમે ખૂબસૂરત લાગી રહ્યા છો,’ અન્ય ‘યૂઝર્સે લખ્યું કે સ્ટિલ બ્યૂટીફૂલ.’
2/5
આ પહેલા અમીષા પટેલે બિકિની ફોટોશૂટને લઈને ખૂબ ટ્રોલ થઈ હતી. આ શૂટ માટે ટ્રોલર્સે તેને ઉંમર પ્રમાણે ઢંગના કપડા પહેરવાની સલાહ પણ આપી દીધી હતી.
3/5
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે હાલમાંજ એક ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીર તેણે સોશલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીર શેર કરતાની સાથેજ કેટલાક ચાહકો પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે કેટલાક યૂઝર્સે તેને ટ્રોલ કરવાની કોશિશ પણ કરી.
4/5
ટ્રોલર્સે અમીષાના ફોટોશૂટને લઈને લખ્યું હતું કે જ્યારે એક ઓફ ફોર્મ એક્ટ્રેસ લાઈમલાઈટમાં આવવા માંગે છે ત્યારે આવું કરે છે.
5/5
ઉલ્લેખનીય છે કે આ અમીષા પટેલ સાથે આ પ્રથમવાર નથી થયું. આ પહેલા ફેબ્રુઆરીમાં એક ફોટોશૂટને લઈને ટ્રોલ થઈ હતી.