(Source: ECI/ABP News/ABP Majha)
Sonakshi Sinhaના ભાઇની ફિલ્મમાં કામ કરશે અર્જૂન રામપાલ, કહ્યું- હું સિન્હા પરિવારને ખુબ પ્રેમ કરુ છું...........
બૉલીવુડ અભિનેતા અર્જૂન રામપાલ, જેને છેલ્લીવાર કંગના રનૌત સ્ટારર ફિલ્મ ધાડકમાં જોયો હતા, તે હવે પોતાની નવી આગામી ફિલ્મ લઇને આવી રહ્યો છે.
Arjun Rampal Upcoming Film: બૉલીવુડ અભિનેતા અર્જૂન રામપાલ, જેને છેલ્લીવાર કંગના રનૌત સ્ટારર ફિલ્મ ધાડકમાં જોયો હતા, તે હવે પોતાની નવી આગામી ફિલ્મ લઇને આવી રહ્યો છે. તે આગામી થ્રિલર ફિલ્મ 'નિકિતા રૉય એન્ડ બૂક ઓફ ડાર્કનેસ'માં એક કૈમિયોની ભૂમિકા નિભાવતા દેખાશે. ફિલ્મ તાજેતરમાં જ લંડનમાં ફ્લૉર પર ગઇ છે, અને આનુ શૂટિંગ બ્રિટનની રાજધાની અને યૂકેના અન્ય ભાગોમાં પણ કરવામાં આવશે.
કલાકારોમાં સામેલ થવા વિશે વાત કરતા કહ્યું- અર્જૂન રામપાલ કહે છે કે આ ફિલ્મમાં એક કેમિયો કરવો એક વાસ્તવિક ખુશી હતી. કેમ કે આમાં મને પરેશ રાવલની સાથે ફરીથી જોડાયુ, જેને હું પ્રેમ કરુ છું, નિકી વિક્કી જેને મે બાળકો તરીકે અને હવે નિર્માતા તરીકે જોયા છે. સાથે જ સિન્હા પરિવારને હું બહુ પ્રેમ કરુ છુ, અને કુશને આટલુ સારુ કામ કરતા અને સોનાક્ષીને બિલકુલ અલગ અવતારમાં જોઇને અલગ અવતારમાં જોઇને બહુજ ખુશ છું.
અર્જૂન રામપાલે કહ્યું - નિકિતા રૉય અને બુક ઓફ ડાર્કનેસ એક એવી ફિલ્મ હશે, જેના પર ધ્યાન આપવામા આવશે અને આખી ટીમને આના માટે ધન્યવાદ આપુ છુ, કેમકે તેની સાથે કામ કરવામાં મને બહજુ મજા આવી. ફિલ્મમાં પરેશ રાવલ અને સુહૈલ નય્યર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાંઓમાં છે અને સોનાક્ષી સિન્હાના ભાઇ કુશ એસ સિન્હાના નિર્દેશનમાં પહેલી ફિલ્મ છે.
View this post on Instagram
'નિકિતા રૉય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ' નિક વિક્કી ભગનાની ફિલ્ના નિકી ભગનાની, વિક્કી ભગનાની અને અંકુર તકરાની, ક્રેટોસ એન્ટરટેન્ટમેન્ટ, નિકિતા પાઇ ફિલ્મ્સની કિંજલ ઘોને અને ધોને અને દિનેશ ગુપ્તા દ્વારા નિર્મિત છે. ફિલ્મને 2023 રિલીઝ થવાની સંભાવના છે.
આ પણ વાંચો......
Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી
India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા
Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું
Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?
Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ