શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ કાજોલની શોર્ટ ફિલ્મ 'દેવી'નો ફર્સ્ટ લુક રિલીઝ
બોલીવૂડ એક્ટ્રેસ કાજોલની શોર્ટ ફિલ્મ 'દેવી'નો લુક રિલીઝ કરવામાં આવ્યો છે.
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કાજોલની શોર્ટ ફિલ્મ 'દેવી'નો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. કોજોલની ફિલ્મ દેવીના પોસ્ટરમાં શ્રુતિ હસન, નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, મુક્તા બાર્વે, સંધ્યા મ્હાત્રે, શિવાની રઘુવંશી , રમા જોષી તથા યશસ્વીની દયામા છે. ઉલ્લેખીનય છે કે કાજોલની આ પહેલી જ શોર્ટ ફિલ્મ છે.
આ શોર્ટ ફિલ્મના પોસ્ટરમાં તમામ પાત્રો જોવા મળે છે, જેમાં કેટલાંકના ચહેરા પર મુશ્કેલી તો કેટલાંકના ચહેરા પર ગુસ્સો જોવા મળે છે. ફિલ્મમાં નવ મહિલાઓની વાત કરવામાં આવી છે, જે એક નાના રૂમમાં રહે છે. આ નવ મહિલાઓ પોતાના જીવનમાં ઘણું બધું સહન કરી ચૂકી હોય છે.#Kajol, #ShrutiHaasan, #NehaDhupia, #NeenaKulkarni, #MuktaBarve, #SandhyaMhatre, #RamaJoshi, #ShivaniRaghuvanshi and #YashaswiniDayama... #FirstLook of short film #Devi... Directed by Priyanka Banerjee... Produced by Electric Apples Entertainment for Large Short Films. pic.twitter.com/Q4F0m3EH5k
— taran adarsh (@taran_adarsh) January 16, 2020
શોર્ટ ફિલ્મ 'દેવી' બે દિવસમાં જ શૂટ થઈ ગઈ હતી. આ ફિલ્મને નિરંજન અય્યંગર તથા રાયન સ્ટીફને સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે.Bts of Devi ... thank u @ashesinwind and @ryanmstephen for making me a part of this statement.. some things need to be seen to be understood on a deeper level. #devi #womanspeak pic.twitter.com/gnkBeQGHyH
— Kajol (@itsKajolD) January 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement