શોધખોળ કરો
ડિરેક્ટરે મને ટ્રાન્સપરન્ટ નાઈટમાં પોતાની પાસે બોલાવી હતી
1/4

તિગ્માંશુ ધૂલિયા નિર્દેશિત ‘સાહેબ, બીબી ઔર ગેંગસ્ટર-3’ 27 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં માહિ ગીલ ઉપરાંત જિમ્મી શેરગિલ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. સીરીઝની અગાઉની બંને ફિલ્મો સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં સંજય એક ગેંગસ્ટરની ભૂમિકામાં દેખાશે.
2/4

માહિએ આગળ જણાવ્યું કે, ‘ઘણીવાર નાના શહેરોમાંથી આવતી છોકરીઓ કામ ન મળવાની બીકથી પોતાની જાતને સમર્પિત કરી દેતી હોય છે. આવી બાબતોમાં ના પાડતા શીખવું જોઈએ.’
Published at : 23 Jul 2018 07:39 AM (IST)
View More





















